આજના આધુનિક યુગમાં વિજ્ઞાનને લઈને ઘણી બધી એવી પણ ઘટનાઓ સામે આવે છે જેના પર લોકો ને પોતાની આંખોએ જોવા અને કાનો થી સાભંડવા છતાં પણ વિશ્વાસ થતો નથી કે આવું પણ થઈ શકે છે કારણ કે આવી ઘટનાઓ સમાજમાં એક નવો બદલાવને જન્મ આપે છે એવો જ કિસ્સો સામે આવ્યો છે.
જેમાં એક મહિલા પોતાનું જેન્ડર બદલાવીને પુરુષ બની અને ત્યારબાદ તેને એક બાળકને જન્મ આપ્યો આવો જાણીએ એ મહિલાની પૂરી કહાની અમેરીકા ના વેસ્ટ વર્જેનીયાના રહેવાશી 28 વર્ષીય એસ પેટ્રીક સ્ટેડ નો જ એક મહિલા ના રુપે થયો હતો એસ પોતાના શરીરથી ખુશ નહોતી અને તે પુરુષ બનવા માગતી હતી.
આ કારણે તે પોતાના જેન્ડર ને બદલવા ટેક્સોસેરોન અને એક્સોજેન હોર્મોન્સ નું સેવન કરવા લાગી જેનાથી મહિલા માંથી પુરુષ બનવાની દિશામાં તે આગળ વધી શકે પરંતુ તે ત્યારે હેરાન થઈ ગઈ જ્યારે તેને ફેબ્રુઆરી 2020 માં ખબર પડી કે તે પ્રેગનેટ છે એસે જણાવ્યું કે તેઓ.
જ્યારે મહીલા હતી ત્યારે ડેટીગં એપ ની મદદ થી તે એક વ્યક્તિને મળી હતી અને બંને નજીક આવ્યા આ વચ્ચે તેને જ્યારે ખબર પડી કે તે પ્રેગનેટ છે ત્યારે તેને પોતાની પુરુષ બનવાની ટ્રીટમેન્ટ ને રોકાવી દીધી હતી અને બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું તેને સાલ 2020 માં એક છોકરાને જન્મ.
આપ્યો જેનુ નામ રોનન છે તે ઘણા સમયથી અસમજમા હતી કે તે કયા જેન્ડર માં રહે પણ કુદરત અને પ્રકૃતિ ની બનાવટ પર કોઈ બદલાવ કરી શકતુ નથી તે હાલ પોતાના દિકરા સાથે અમેરીકા માં જીવન વ્યતીત કરે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.