Cli
હે બેબી ફિલ્મની આ નાની છોકરી આજે દેખાય છે ખૂબ જ સુંદર અને બોલ્ડ, જાણો કોણ છે અને અત્યારે શું કરે છે...

હે બેબી ફિલ્મની આ નાની છોકરી આજે દેખાય છે ખૂબ જ સુંદર અને બોલ્ડ, જાણો કોણ છે અને અત્યારે શું કરે છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ હે બેબી માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન ની નાની છોકરી ના પાત્ર માં જોવા મળતી જ્વાના સાધંવી આજે મોટી થઈ ગઈ છે તેની સોશિયલ મીડિયા પર ખુબ ફેન ફોલોવિગં છે સોશિયલ મીડિયા પર એની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ઘણા બધા એવા બાળ કલાકારો છે.

જેવો પોતાના નામ અને કામથી આજે ખૂબ જ લોકપ્રિય બન્યા છે જમા એવો પણ ઘણા બધા કલાકારો છે જેમને એક પણ શબ્દ બોલ્યા વિના પણ દર્શકોના દિલમાં રાજ કરી લીધું છે આપણે વાત કરીએ છીએ ફિલ્મ હે બેબી માં દેખાતી એ નાની બાળકીને જેને એક પણ શબ્દ બોલ્યા વિના માત્ર પોતાની મુસ્કાનથી લોકોના દિલમાં આગવુ સ્થાન બનાવ્યું હતું.

ફિલ્મ હે બેબી માં અક્ષય કુમાર ની દીકરી ના રોલમાં જોવા મળતી જ્વાના એ પોતાની માસુમ સરારતો થી લોકોના દિલ જીતી લીધા હતા ફિલ્મ હે બેબી આ છોકરી પર નિર્ભર હતી જેમાં અક્ષય કુમાર રીતેશ દેશમુખ ફરદીન ખાન અને વિદ્યા બાલન જેવા સુપરસ્ટાર કલાકારો જોવા મળ્યા હતા.

જ્વાના સાધંવી આ ફિલ્મ માં એજંલનુ નાની છોકરી નું પાત્ર ભજવતી જોવા મળી હતી જે હાલ ખુબ મોટી થઈ ગઈ છે જે આજે ખૂબ ખૂબ જ સુંદર અને જવાન દેખાય છે ફેન્સ તેની તસવીરો જોઈને વિશ્વાસ નથી કરતા કે આ એ જ નાની ક્યુટ માસુમ દીકરી છે જેને લોકોને ખૂબ જ હસાવ્યા હતા જ્વાના સાધંવી આજે 17 વર્ષની થઈ ગઈ છે.

તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે અને ફ્રેસ ખૂબ લાઈક કમેન્ટથી તેને પ્રેમ આપી રહ્યા છે ફિલ્મ હે બેબી ના સમયે તે માત્ર 20 મહિનાની હતી આજે તે જવાન અને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે ફેન્સ તેને ફરી બોલીવુડ ફિલ્મોમાં જુઓ માગે છે પરંતુ હાલ તે અભ્યાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *