હૈદરાબાદમાં આયકર વિભાગે હેટેરો ફાર્માસ્યુટિકલ ગ્રુપમાં અનેક જગ્યાએ રેડ પાડવામાં આવી હતી જયારે ત્યાં રેડ પાડવા ગયા ત્યારે રેડ પાડનાર ઓફિસરો એ ત્યાંની અલમારી ચેક કરતા તેમની આંખો પહોળી થઈ ગઇ હતી કારણકે અલમારીમાં ટોટલ 142 કરોડ રોકડ મળી આવી હતી જે દબાવી દબાવીને ભરવામાં આવ્યા હતા આયકર વિભાગે આ કમ્પની વિરુદ્ધ ટોટલ 6 રાજ્યોમાં ચેક કરવાનું અભિયાન ચલાવ્યું છે.
હૈદરાબાદ સ્થિત એક મુખ્ય ફાર્માસ્યુટિકલ ગ્રુપ પર 6 એક્ટુબર તલાશી અભિયાન ચલાવવામાં આવ્યું હતું ઈન્કમટેક્ષ દ્વારા ઘણી જગાઓ ઉપર રેડ કરવામાં આવી હતી આઈટી રેડમાં તલાશી અને ઠીકાનાની ઓળખ આપેછે કે જેઓ ક્યાંય કિતાબો અને નકડીનો બીજો સેટ છેકે નહીં તેની સાથે સાથે ટીમનું ડિજિટલ ઉપકરણ પેનડ્રાઇવ દસ્તાવેજ વગેરે ઘણા બધા હાથમાં છે તેમજ જપ્ત થઈ ગયું છે.
આ સાથે જમીન ખરીદવા માટે ચૂકવણીના પુરાવા પણ મળ્યા છે તેમજ અન્ય ઘણા કાયદાકીય મુદ્દાઓ પણ ઓળખવામાં આવ્યા છે વ્યક્તિગત ખર્ચ અને સંબંધિત સરકારી નોંધણી મૂલ્યની નીચે ખરીદેલી જમીનની માહિતી પણ કંપનીના પુસ્તકોમાં મળી છે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન અનેક રેકોર્ડ મળી આવ્યા છે તથા અન્ય અલગ અલગ જગ્યાએ પણ અયકાર વિભાગ દ્વારા ચેકીંગ ચાલુ છે.