બોબી દેઓલે જ્યારથી બોલીવુડમાં કમબેક કર્યું છે ત્યારથી તેઓ પોતાના ફેન્સને ચોંકાવી રહ્યા છે લાંબા સમય બાદ આવેલી એમની વેબસીરીઝ આશ્રમમાં એમણે કમાલ કરી બતાવ્યો હતો તેના બાદ એમને અનેક વેબસીરીઝ અને ફિલ્મોમાં કામ કરી રહ્યા છે પરંતુ હાલમાં બોબી દેઓલ અને એમના ભાઈ અભય દેઓલનો.
વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગરીબ બાળકો જોડે ફોટો ક્લીક કરાવતા જોવા મળી રહ્યા છે તમે ખાસ કરીને રોજ રેસ્ટોરેન્ટની બહાર આવતા એક્ટર કે સ્ટારકિડ્સની ફોટો કે વિડિઓ જોતા હસો જેમાં તેઓ પોતાની આજુબાજુ ટાઈટ સિક્યુરીટી રાખત હોય છે ફેન્સ તો દૂર પરંતુ ગરીબ ભિખ માંગતા.
બાળકોને નજીક પણ નથી આવવા દેતા પરંતુ અહીં સામે આવેલ વિડીઓમાં જોઈ શકાય છેકે જયારે બોબી અને અભય રેસ્ટોરેન્ટની બહાર આવ્યા ત્યારે ગરીબ બાળકો જોવા મળ્યા ત્યારે બોબી દેઓલે એમને નજીક બોલાવ્યા હતા એમના માથામાં હાથ ફેરવ્યો હતો અને ગળે પણ લગાવી લીધા હતા એમનો વિડીયો સામે આવતા જ પ્રસંસા થઈ રહી છે.