Cli
આ છે વિરાટ કોહલી પત્નીઅનુષ્કા અને એમની દીકરીના સંસ્કાર, જોઈ તમે પણ કહેશો આને કહેવાય સંસ્કાર...

આ છે વિરાટ કોહલી પત્નીઅનુષ્કા અને એમની દીકરીના સંસ્કાર, જોઈ તમે પણ કહેશો આને કહેવાય સંસ્કાર…

Breaking

જ્યારે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો દુબઈ થાઈલેન્ડ જેવા વિદેશના દેશોમાં નવું વર્ષ ઉજવવા માટે પહોંચી ગયા હતા એ વચ્ચે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે રસ્તો પસંદ કર્યો તે જાણીને તમને ખૂબ જ ખુશી મળશે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ ખૂબસૂરત.

તસવીરો વૃંદાવન માંથી સામે આવી છે જ્યાં તેઓ પોતાની દીકરી વામીકા સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાથ જોડીને બેઠેલા હતા અનુષ્કા શર્મા ના ખોળામાં દીકરી વામીકા પણ હાથ જોડીને વંદન કરી રહી હતી મુંબઈ માયાનગરી થી દુર વિરાટ અને અનુષ્કા ભગવાન ની.

ભક્તિ આસ્થામા લીન બનીને પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના આશ્રમમાં પહોંચ્યા હતા અને 45 મિનિટ સુધી તેમને મહારાજનુ એક ધ્યાને પ્રવચન સાભડ્યુ હતું આ દરમિયાન તેમની દિકરી વામીકા તેમની સાથે રમતી જોવા મળી હતી મહારાજે જ્યારે વામીકાના ગળામાં માળા પહેરાવી ત્યારે તે એકટીસે.

જોતી રહી ઘણા બધા લોકોની વચ્ચે વિરાટ અને અનુષ્કા સામાન્ય વ્યક્તિઓની જેમ જ જમીન પર બેઠેલા હતા ત્યાર બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ વૃદ્વાવનના સુપ્રસિદ્ધ બાબા નિમ કરોલી મહારાજની સમાધી પર પહોંચી દર્શન કર્યા હતા ત્યાંથી તેઓ આનંદમંય આશ્રમ પહોંચ્યા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સામાન્ય વ્યક્તિની જેમ ઓછી સિક્યુરિટી સાથે લોકોની વચ્ચે સદભાવ સાથે વ્યવહાર કરતા જોવા મળ્યા હતા જે વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા થેન્ક્સ ફોલોવર વિરાટ કોહલીના પ્રભાવશાળી સ્વભાવ ને ખૂબ જ પસંદ કરીને તેમના પર પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *