બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમ જ બદનામ નથી બોલીવુડ પર એવા ઘણા કલંકો છે જે ભુંસાઈ શકતા નથી આજે કોઈના કોઈ કારણો
સર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બદનામ થતી રહે છે શાહરુખ ખાન સલમાન ખાન અજય દેવગન અમિતાભ બચ્ચન ઋષિ કપૂર જેવા ઘણા બધા કલાકારો સાથે લીડ રોલમાં જોવા મળતી.
અભિનેત્રી ડેલનાઝ ઈરાની આજે કામ મેળવવા માટે તરસી રહી છે આજે તેને કોઈ ડાયરેક્ટર કામ દેવા માટે તૈયાર નથી છેલ્લા 11 વર્ષથી ડેલનાઝ કામ માટે જ્યાં ત્યાં ભટકી રહી છે પરંતુ તેને કોઈ કામ મળી રહ્યું નથી ડેલનાઝ શાહરૂખ ખાનની સાલ 2011 માં આવેલી ફિલ્મ રાવન માં જોવા મળી હતી હવે મજબૂર થઈને.
ડેલનાઝે કામની ભિખ માંગી છે સિદ્ધાર્થ કરણ ને આપેલા ઇન્ટરવ્યૂમાં ડેલનાઝે જણાવ્યું કે હું નીના ગુપ્તા નથી પરંતુ જો કોઈ મને જોશે તો કામ આપશે ફિલ્મ કલ હો ના હો થી મળેલી લોકપ્રિયતા બાદ મેં કોઈ એજન્સી અથવા મેનેજર સાથે હાથ મિલાવ્યો નથી પહેલા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાથે હું સીધી વાત કરતી હતી.
સતીષ કૌશીકે કલ હો ના હો જોઈ અને મને કોલ કર્યો હતો પરંતુ હવે સંબંધો નથી રહ્યા જ્યારથી કાસ્ટિંગ ડાયરેક્ટર આવ્યા છે ત્યારથી મહેનત ખૂબ વધારે થઈ ગઈ છે જેના વિશે મારે વધારે થોડું જાણવાની જરૂર છે હવે મારે એમની ઓફિસ જવું પડશે બોલીવુડ માં ઘણો બદલાવ થયો છે.
ડેલનાઝે જણાવ્યું કે સોસીયલ મિડિયા સ્ટારો ના કારણે હવે ઘણા કલાકારોનું ભાવી ખતરામાં મુકાયું છે કાસ્ટિંગ ડાયરેક્ટર તેમને કામ આપી નથી રહ્યા કારણકે તેમની પાસે સોશિયલ મીડિયા પર બ્લુ ટીક નથી જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 30 વર્ષોથી કામ કરે છે તેમના કરતાં વધારે મહત્વ સોશિયલ મીડિયા.
સ્ટારને દેવામાં આવે છે ડેલનાઝે જણાવ્યું કે હવે ફિલ્મ પ્રોડ્યુસર સપોર્ટર એક્ટર પાછળ પૈસા વાપરવા માંગતા નથી બોલીવુડમાં ઘણો બદલાવ થયો છે અને જુના કલાકારોને કામ માટે ભીખ માગવી પડે છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.