Cli
આને કહેવાય સંસ્કાર શીખવ્યા, 7 લાખની સોનાની ચેઈન ગરીબ દિકરીએ મુળ માલિક આપી, માલિકે આપ્યું મોટું ઇનામ કે...

આને કહેવાય સંસ્કાર શીખવ્યા, 7 લાખની સોનાની ચેઈન ગરીબ દિકરીએ મુળ માલિક આપી, માલિકે આપ્યું મોટું ઇનામ કે…

Breaking

આજના યુગમાં પણ ધર્મ નિષ્ઠા અને ઈમાનદારી જોવા મળે છે આ સંસારમાં ભલે ચોરી ડકેતી નું પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે એ છતાં પણ ઈમાનદારી નું પ્રમાણ પર એટલું જ છે પૃથ્વી પર અધર્મી ઓ છે તો ધર્મીઓ પણ છે એવો જ કિસ્સો રાજસ્થાન માંથી સામે આવ્યો છે રાજસ્થાનના નિમોઠા ગામે રાજેન્દ્ર મીણા.

નામના વ્યક્તિના દીકરાના લગ્ન હતા ખૂબ ધામધૂમથી આ લગ્ન યોજવામાં આવ્યા જેમાં ઘણા બધા લોકોએ હાજરી આપી હતી આ દરમિયાન રાજેન્દ્ર મીણા ની સાત લાખની સોનાની ચેન તેમના ગળામાંથી પડી ગઈ રાજેન્દ્ર મીણા જ્યારે તપાસ કરી ત્યારે તેમની સોનાની ચેન ગુમ હતી તેમને ખૂબ શોધ કરી.

પરંતુ સોનાની ચેન ના મળી પરિવારજનો ચિંતામાં મુકાયા એક બાજુ લગ્નનું લેણું તો બીજી બાજુ સાત લાખની ચેન ગુમાવ્યા નો અફસોસ બીજા દિવસે તેઓ નિરાશ અને ઉદાસ થઈને પોતાના ઘેર બેઠા હતા એ સમયે પુજા નામની ગરીબ પરિવાર ની દિકરીએ આવીને આ સોનાની ચેન એમના હાથમાં મુકી કહ્યું.

દાદા આ તમારી ચેન મને મળી હતી રાજેન્દ્ર મીણા ના આંખમાં હરખના આંસુ આવી ગયા તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને દીકરી પૂજાને કહ્યું કે બેટા આ સોનાની ચેન છે તેને ખબર હતી ત્યારે દીકરી પૂજાએ જણાવ્યું કે સોનાની ચેન છે એ મને ખબર હતી પરંતુ મારી નથી એ આપની અમાનત છે.

મારે ન જોઈએ એમ જણાવીને મૂડ માલિકને ચેન પૂજાય પરત કરી એ સમયે રાજેન્દ્ર મીણાએ તેને સ્કુટી લેવાનું જણાવ્યું હતું પૂજાય કોઈ ઉપહાર લેવાની ના પાડી પરંતુ રાજેન્દ્ર મીણા દીકરીના લગ્ન માટે ભેટ આપવા માટે ઉત્સુકતા તેમને એક લાખનો ચેક આપતા જણાવ્યું કે અમારા તરફથી.

દીકરી તારા લગ્ન માટે ભેટ છે આ સ્વીકારી લે એક પિતા તરીકે હું તને ભેટ આપું છું પૂજાની ઈમાનદારીથી લોકો ખૂબ જ ખુશ થયા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ પૂજાને સન્માનિત કરવામાં આવી વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *