ફેમસ યુટ્યુબર અરમાન મલિક પોતાની પ્રશનલ લાઈફ થી ભારતભરમાં ખુબ ચર્ચાઓ માં રહે છે અરમાન મલીક ઈન્સ્ટાગ્રામ પર યુટ્યુબર પર ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે ફેમેલી ફીટનેશ અને વ્લોગ વિડીઓ થી પોતાની જીદંગી સાથે જોડાયેલી તમામ વાતો ને ફેન્સ સાથે શેર કરતો રહે છે નવાઈની વાત એ.
છેકે અરમાન મલિક ની એક નહીં પણ બે પત્નીઓ છે અને એ પણ બંને એકબીજાને ખુબ પસંદ કરે છે અને અરમાન મલિક સાથે એક જ છત ની નીચે રાજીખુશીથી રહે છે પાયલ અને કૃતીકા નામની તેમની પત્નીઓ સાથેની લવસ્ટોરી પણ ખુબ જ અજીબોગરીબ છે અરમાન મલિક પોતાની લાઈફ સ્ટાઈલ થી.
હંમેશા ચર્ચાઓમાં રહે છે તેમની લવ સ્ટોરી વિશે ઘણા બધા લોકો અજાણ હસે અરમાન મલિકે સાલ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા અને લગ્નના થોડા વર્ષો બાદ પાયલની બહેનપણી કૃતિકા સાથે પણ લગ્ન કર્યા અને કૃતિકા સાથે લગ્ન કરાવવામાં ખૂબ જ ખુશી વ્યક્ત કરીને સાત સહયોગ આપનાર બીજું કોઈ નહીં.
પરંતુ અરમાન મલિકની પહેલી પત્ની પાયલ જ હતી પાયલ આ લગ્ન માટે અનુમતિ આપી અને પોતાની બહેનપણીને પોતાના પતિની પત્ની તરીકે સ્વીકારી લીધી પાયલ સાથે લગ્ન કર્યા બાદ કૃતિકા સાથે લગ્ન કર્યા એ સમયે પાલે પાયલ ના પરિવારજનો ગુસ્સે થયા હતા અને એક વર્ષ માટે પાયલને પોતાની.
સાથે લઈ ગયા હતા પરંતુ મામલો શાંત પડતા પાયલ પોતાના પરિવારજનો પાસેથી અરમાન મલિક પાસે આવી ગઈ હતી અને બંને એક સાથે રહેવા રાજી થઈ હતી અરમાન મલિક ખૂબ જ ફેમસ વ્લોગર સાથે અભિનેતા પણ છે હરીયાવી ગીતો પર પોતે પ્રોડ્યુસ કરે છે અને અભિનય પણ કરે છે.
હાલમાં અરમાન મલિક ની બંને પત્નીઓ એક સાથે પ્રેગનેટ છે અરમાન મલિક પોતાની બંને પત્નીઓ ને એક જ હોસ્પિટલમાં લઈ જવા માગે છે એમ જણાવ્યું હતું અને આ દરમિયાન પોતાની બંને પત્નીઓની પ્રેગનેન્સી દરમિયાનની તસવીરો પણ શેર કરી હતી તે જેમાંથી કિસ કરતા પણ જોવા મળ્યા હતા.