Cli
આ ખેડુતના દિકરા પાસે છે સાડા છ કરોડ ની રોલ્સરોય કાર, જામનગર ના રોડ પર નીકડે લોકોની આંખો જોતી રહે છે...

આ ખેડુતના દિકરા પાસે છે સાડા છ કરોડ ની રોલ્સરોય કાર, જામનગર ના રોડ પર નીકળે લોકોની આંખો જોતી રહે છે…

Breaking

લક્ઝુરિયસ ગાડીઓની જો વાત આવે તો એમાં રોલ્સરોય એટલે ઘણા લોકોનું એક સપનું હોય આ ગાડીને નરી આંખે જોવી પણ આ કાર માં બેસવું એટલે શાનદાર રોયલ સવારી હોઈ શકે જે રોલ્સ રોય કાર જામનગર ના ખેડુતપુત્ર મેરામણ ભાઈ પરમારે સાલ 2016 માં ખરીદી હતી મેરામણ ભાઈ પરમાર.

પ્રખ્યાત બિલ્ડર અને મેર સમાજના આગેવાન છે આ કાર માત્ર જામનગરની જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની પહેલી રોલ્સ રોય કાર હતી 6.5 કરોડની મોંઘીદાટ લક્ઝુરિયસ કાર નીકડતા લોકો જોતા રહી જાય છે મેર સમાજના આગેવાન મેરામણ ભાઈ પરમારે 1989 માં રાજ લેન્ડ ડેવલપમેન્ટ ના નામે પોતાનો વ્યવસાય શરુ કર્યો‌ હતો.

અને એ વ્યવસાય માં એમને મહેનત અને સુઝબુઝથી ખુબ જ સફળતા મેળવી તેમની પાસે મોંઘીદાટ કાર નું કલેક્શન છે જેમાં બિ એમ ડબલ્યુ ઓડી 7 જેવી કારો સામેલ છે રોલ્સ રોય કારનો એક નિયમ છે આ કારની ડીલવરી કંપની તમારા પસંદીદા સેલીબ્રિટી ના હાથે કરાવે છે તેમના હાથે તમને ચાવી આપવામાં આવે છે.

મહેરામણ ભાઈ પરમાર સચીન તેંડુલકર ને ખુબ પસંદ કરે છે તેમને પોતાની રોલ્સ રોય કારની પોતાના વતન કુતીયાના તાલુકાના મહીયારી ગામમાં ડીલવીરી લીધી હતી રોલ્સ રોયના કર્મચારીઓ એ સચિન તેંડુલકર સાથે વિડીઓ કોલમાં વાતચીત કરાવી હતી સચિન તેંડુલકરે મેરામણભાઇ પરમારને નવી કાર માટે અભિનંદન પાઠવ્યા હતા મેરામણ ભાઈ પરમારે.

મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે હું જે કાંઈ પણ છું દ્વારકાધીશ ના કારણે છું અને હું એક ખેડુતનો દિકરો છું પરસેવાની કમાણી એ મોટો થયો છું અને ઈમાનદારીથી આ સંપતિ મેં ભેગી કરી છે જે ભગવાન ની કૃપા છે મેં 10 મહીના પહેલા પણ કાર બુક કરાવી હતી કંપની ના લોકો ઘેર આવી બધું જાણીને ગયા ત્યાર બાદ આ કારની મને ડીલવરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *