હાલના સમયના અંદર આપણને ગણા બધા એવા લોકો જોવા મળે છે કે જેમનું નસીબ પલઘડીમાં ચમકી ઉઠે છે અને ગણા બધા લોકો રાતો રાત કરોડ પતિ પણ થઈ જતાં હોય છે.
હાલમાં આવા જ એક વ્યક્તિ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે દિવસના 400 રૂપિયાની મજૂરી કરીને ગુજરાન ચલાવ્યો હતો તેમના બેન્ક ખાતામાં અચાનક 2700 કરોડ રૂપિયા આવી ગયા હતા જેમાં વ્યક્તિ ઉત્તર પ્રદેશના રહેવાસી છે.
આ સાથે વ્યક્તિની ઉમર 45 વર્ષની છે અને તેઓ મજૂરી કરીને જીવન ચલાવતા હતા વ્યક્તિનું નામ બિહારી લાલ છે તેમનું બેન્ક એકાઉન્ટ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે અને તેમનું જનધન ખાતું હતું તેઓ 100 રૂપિયા ઉપાડવા ગયા હતા.
અને તેમણે મેસેજ આવ્યો કે તેમના ખાતામાં 2700 કરોડ રૂપિયા છે આ જોઈને તેઓ બેંકમાં ગયા હતા અને બેન્કમાં પણ આ પૈસા બતાવતા હતા આ જોઈને બેન્કના કર્મચારી પણ ચોકી ગયા હતા આ પૈસા થોડા ક સમય માટે જ રહ્યા હતા એ ભૂલથી આવી ગયા હતા.