બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક થી વધારે લગ્ન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ઘણા બધા બોલીવુડના કલાકારો બે થી ત્રણ લગ્ન કરી ચૂક્યા છે ત્યારે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માહી ગીલને લઈને હેરાન જનક ખબર સામે આવી રહી છે પોતાની 50 વર્ષની ઉંમરે અભિનેત્રી.
માહી ગીલે લગ્ન કરી લીધા છે બોલીવુડ અભિનેત્રી માહી ગિલે ગુપચુપ રીતે લગ્ન કરીને પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપ્યું છે મિડીયા રીપોર્ટ અનુસાર અભિનેત્રી માહી એ રવી કેસર સાથે લગ્ન ના સાત ફેરા ફરી લીધા છે રવી કેસર એક એક્ટર હોવાની સાથે એક એન્ટર પ્રિનીયોર પણ છે જોકે એ વાતની.
કોઈ માહિતી સામે આવી નથી કે અભિનેત્રી માહીએ ત્યારે લગ્ન કર્યા છે પરંતુ એ વાત સામે આવી ગઈ છે કે તે હવે પરિણીત થઈ ગઈ છે અને પોતાના પતિ રવિ સાથે તે ગોવામાં રહે છે અભિનેત્રી મહીના આ બીજા લગ્ન છે તેના પહેલા લગ્નથી તેને એક છ વર્ષની દીકરી પણ છે અભિનેતા રવિ કેસર સાથે.
લગ્ન સમયે મંડપમાં માહી ની છ વર્ષની દીકરી પણ હાજર હતી અભિનેત્રી માહી ના પહેલા લગ્ન લાંબો સમય સુધી ચાલી શક્યા નહોતા અભિનેત્રી માહીએ પોતાની પર્સનલ લાઈફને લઈને ક્યારેય મિડીયા સાથે વાતચીત કરી નથી પરંતુ માહી અત્યારે પોતાના પતિ રવિ સાથે પોતાની જિંદગીમાં ખુશ છે અને ગોવામાં પોતાનું.
લગ્ન જીવન સુખમય વિતાવી રહી છે અભિનેત્રી માહી એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ફિલ્મ દેવ ડી ગુલાલ સાહેબ બીબી ગેંગસ્ટર જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે આજે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી ભલે દુર છે પણ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે કનેક્ટેડ રહે છે.