Cli
લગ્ન કર્યા પહેલા જ કેટરીના કૈફના ભાઈ એ સાઉથની અભિનેત્રી ને પ્રેગ્નેટ કરી દીધી, જુવો...

લગ્ન કર્યા પહેલા જ કેટરીના કૈફના ભાઈ એ સાઉથની અભિનેત્રી ને પ્રેગ્નેટ કરી દીધી, જુવો…

Breaking Ajab-Gajab

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ ને લઈને ખુબ મોટી ખબર સામે આવી છે અભિનેત્રી ઇલિયાના પ્રેગનેટ થઈ ચૂકી છે અને માં બનવા જઈ રહી છે હેરાની ની વાત એ છે કે ઇલીયાના એ હજુ સુધી લગ્ન પણ કર્યા નથી એટલું જ નહીં પરંતુ લોકોને એ પણ ખબર નથી કે અભિનેત્રી.

ઈલાયાના કોને ડેટ કરી રહી છે એનો બોયફ્રેન્ડ કોણ છે એ વાતની પણ કોઈને માહિતી મળી નહોતી પરંતુ મડિયા રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ ના પિતરાઈ ભાઈ અને મોડેલ લોરેન્સ મિસલ ને અભિનેત્રી ઈલીયાના ડેટ કરી રહી છે થોડા કલાકો પહેલા જ અભિનેત્રી.

ઈલીયાના એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે સુંદર તસવીરો શેર કરી છે જે બંને તસવીરો બ્લેક એન્ડ વાઈટ છે પહેલી તસવીરમાં નાના બાળક નું એક ટીશર્ટ રાખેલું છે જેના પર લખેલું છે કે હવે એડવેન્ચર શરૂ થઈ ગયું છે આ સાથે અભિનેત્રી ઇલિયાના એ એક બીજી તસવીર શેર કરી છે જે તસવીર એક ગળાના પેન્ડલની છે.

જેમાં લખેલું છે મમ્મા લખેલું છે આ બંને તસવીરો ને શેર કરતા અભિનેત્રી ઈલાયાના એ કેપ્સન માં લખ્યું છે કે ટૂંક સમયમાં આવી રહ્યો છે નાનો પ્રિય તને મળવાની રાહ નથી જોઈ શકતી આ તસવીર પર અભિનેત્રી ઈલીયાના ની માં સમીરા ડીક્રુઝે કમેન્ટ કરતા ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ દુનિયામાં તારું સ્વાગત છે મારું નાનુ બેબી પૌત્ર.

તને મળવાની હું રાહ જોઈ રહી છું અભિનેત્રી ઇલિયાના ની પોસ્ટ ને જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે તે માં બનવા જઈ રહી છે ઈલીયાના વિના લગ્ન પ્રેગ્નેટ થઈ ચૂકી છે અને તે માં પણ બનવા જઈ રહી છે આ જોતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે ત્યારે ચાહકો અભિનેત્રી ઈલીયાના ને શુભેચ્છાઓ પાઠવતા કમેન્ટ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *