ભારતની 15 મી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપલ લીધા બાદ દરેક બાજુથી શુભેછાઓ મળી રહી છે તેના વચ્ચે ઝારખંડના રાંચીમાં એક એવો કલાકાર જેણે પોતાના હાથોથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ની મૂર્તિ બનાવી છે અને તે એમને મળીને તે મૂર્તિ ભેટમાં આપવામાં માંગે છે રાજેશ પ્રજાપતિ નામના આ કારીગરની ઈચ્છા છેકે પોતાના.
હાથે બનેલ મૂર્તિ તે રાષ્ટ્રપતિ મુર્મુ દ્રૌપદીને ભેટ કરી દે દ્રૌપદી મુર્મુના નામાંકન બાદથી રાજેશ તેમની મૂર્તિ બનાવવા લાગ્યા હતા રાજેશ ખુશ છેકે દ્રૌપદી મુર્મુ જેઓ ઝારખંડના રાજ્યપાલ હતા અને હવે તેઓ હવે રાષ્ટ્રપતિ પદ પર છે એક કલાકાર હોવાના નાતે રાજેશ પ્રજાપતિએ સામાન્ય માટીથી પોતાની બધી કળાનો ઉપયોગ કરી મૂર્તિ બનાવી દીધી.
રાજેશે જણાવ્યું કે જ્યારથી મને જાણવા મળ્યું કે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્ર્પતિ પદ માટે ચૂંટણી લડી રહી છે ત્યારથી એમણે મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી રાજેશ જણાવ્યું કે દ્રૌપદી મુર્મુ ઝારખંડ ની રાજ્યપાલ હતી ત્યારે તેઓએકવાર મળ્યા હતા અને હવે ફરીથી તેઓ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા ઈચ્છે છે.
અને શુભેચ્છાઓ આપીને પોતાના હાથે બનાવેલી માટીની મૂર્તિ ભેટ આપવા ઈચ્છે છે મૂર્તિ બનાવામાં એમની પત્ની સીતાએ પણ ઘણો સાથ આપ્યો છે રાજેશ પ્રજાપતિ એ બનાવેલ મૂર્તિની આ ફોટો હાલમાં સોશિલ મીડિયામ સામે આવી છે લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે એક કલાકારીની કારીગરી માટે પોસ્ટ શેર કરવા વિનંતી.