તાન્ઝાનિયાના આ બંને ભાઈ બહેન સોસીયલ મીડિયામાં ખુબ જાણીતા બન્યા છે કીલી પૌલ અને અને તેની બહેન ઈન્સ્ટાગ્રામ પર ભારતીય હિન્દી ગીતોની રીલ્સ બનાવવા માટે જાણીતા છે તેઓ હિન્દી ગીતનું મિક્ષીગ કરીને લિપ્સ આપે છે અત્યારે ભારતમાં એમના લાખો ફેન્સ છે જેમના વિડિઓ ને ખૂબ પસંદ કરવામાં આવે છે.
બંને ભાઈ બહેને ફરીથી એકવાર એક વિડિઓ પોસ્ટ કર્યો છે અત્યારે તે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કીલી પૌલે સ્વર્ગસ્થ ગાયક મુકેશના પ્રખ્યાત ગીત કિસી કી મુસ્કાન પે સાથે લિપસિંગ કર્યો છે અત્યારે તે વિડિઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જણાવી દઈએ આ વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ વ્યુ મળી ચુક્યા છે.
વીડિઓને 33 હજારથી વધુ લાઈક મળી છે આ અંગે સેંકડો યુઝર્સે કોમેન્ટ કરી છે જણાવી દઈએ આ રાજ કપૂરની ફિલ્મનું એક ગીત છે જેને મુકેશ દ્વારા ગાવામાં આવ્યું હતું અને શંકર જય કિશન દ્વારા રચવામાં આવ્યું હતું વિડીઓમાં જોઈ શકાય છેકે કીલી પૌલે 1959ની પ્રખ્યાત ફિલ્મ અનારીના લોકપ્રિય ગીત સાથે લિપ સિંક કરે છે