અનીલ કપૂર બોલિવૂડના એવરગ્રીન એક્ટર છે એમણે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે 90 ના દસકામાં અનિલ કપૂરનું બોલીવુડમાં અલગ નામના હતી તેઓ અત્યારે પણ યંગ અને ફિટ છે અનિલ કપૂરની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે તેનું ઉદાહરણ અહીં પણ જોઈ શકો છો.
હકીકતમાં અમેરિકન ડોપલગેન્જર બોલીવુડના ફોનની રાહ જોઈ રહ્યો છે મિત્રો તમને દઈએ અમેરિકાના વતની કોચ જોન અફર બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના ફેન છે અને એમનો દેખાવ પણ બિલકુલ અનિલ કપૂર જેવો દેખાય છે એમની મૂછો અને હેરસ્ટાઇલ સાથે ચહેરો પણ સેમ અનિલ કપૂરથી મેચ થાય છે.
બોડીબિલ્ડર અને કોચ જોન અફરે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક મિરર સેલ્ફી શેર કરી છે જેમાં તે યુવાન અનિલ કપૂર જેવો દેખાતો હતો ખાસ કરીને તેની જાડી મૂછો ફિલ્મ જુદાઈના કલાકારોની જેમ જ્હોન અફરે તસવીરના કેપ્શનમાં લખ્યું હું બોલીવુડ ફોનની રાહ જોઈ રહ્યો છું અને તે ક્યાં છે અનિલ કપૂર એક મહાન.
અભિનેતા છે મારા પિતાજી એવું કહે છે અહીં અભિનેતા અનિલ કપૂરે હજુ જવાબ આપ્યો નથી અનિલ કપૂરે હજુ એમના આ ફેન્સને વળતો જવાબ કંઈ આપ્યો નથી પરંતુ તેમની સામે આવેલી આ તસ્વીર અત્યારે ભારતમાં વાયરલ થઈ રહી છે અને તેમાં ભારતીય યુઝરો કોચને ભારત આવવા માટે કહી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર કહેશો.