થોડા દિવસો પહેલા રણવીર સિંગનું એક ફોટોશૂટ સામે આવ્યું હતું રણવીરે નિર્વસ્ત્ર થઈને ફોટોશૂટ કરાવ્યું હતું તેના પર ખુબ બબાલ મચી હતી તેના વધુ દિવસો હજુ થયા નથી ને વધુ એક એક્ટરનું નિર્વસ્ત્ર ફોટોશૂટ સામે આવ્યું છે અભિનેત્રી અને મોડલ ગહાના વસિષ્ઠનું આ નિર્વસ્ત્ર ફોટોશૂટ સામે આવ્યું છે.
ગહના વસિષ્ઠ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનેત્રી પોતાના બોલ્ડ ફોટા પણ તેના અકાઉંટમાં શેર કરતી રહેછે આ વખતે પણ કંઈક એવું જ થયું છે પરંતુ આ વખતે એક્ટરે હદો પાર કરતા એક્ટર રણવીર સિંહની જેમ ફોટોશૂટ કરાવી દીધું છે ગહાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટોપલેસ ફોટો શેર કરીના હાહો મચાવી દીધી છે.
ગેહાના વસિષ્ઠ ગુલાબી કલરની બિકીનીમાં બાથટબમાં બેસીને હટકે પોઝ આપી રહી છે ગેહાના વસિષ્ઠ આ અવતારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે એક્ટરની આ ફોટો લોકો પસંદ કરી રહ્યા છે પરંતુ સાથે કેટલાક લોકો તેની રણવીરસિંહ થી તેની સરખામણી કરી રહ્યા છે એક્ટરને લૂકો ટ્રોલ કરીને ન કહેવાની કોમેંટ કરતા જોવા મળી રહ્યા છે.