બોલિવૂડ અભિનેતા સની દેઓલ ની આ વર્ષે 11 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ગદર ટુ ની દર્શકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે 22 વર્ષના લાંબા સમય બાદ ગદર એક પ્રેમ કથા ફિલ્મ નો બીજો ભાગ આવી રહ્યો છે સાલ 2001 માં રીલીઝ થયેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સફળતા ને ધ્યાન માં રાખી.
ફિલ્મ ના કર્તા હર્તા અનિલ શર્મા ગદર ટુ ની સિક્વલ થી દર્શકો ને મનોરંજન કરાવવા આવી રહ્યા છે
પરંતુ સોશિયલ મીડિયા અને મીડિયામાં ફિલ્મ ગદર ટુ ને લઈને ઘણી ચર્ચાઓ જોવા મળે છે અને એ વચ્ચે હવે ગદર ટુ ના સ્ટાર કાસ્ટ ને લઈને એક ખૂબ મોટી બાબત સામે આવી છે.
સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની કહાની હિન્દુસ્તાન અને પાકિસ્તાન ના ભાગલા વખતે ની જોવા મળી હતી જેમાં સની દેઓલ લીડ રોલ માં જોવા મળ્યા હતા તો અમિષા પટેલ આ ફિલ્મ ની અભિનેત્રી હતી સાથે ફિલ્મ માં વિલનનું મુખ્ય પાત્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ફેમસ અમરીશ પુરી એ.
ભજવ્યુ હતુ હવે ફિલ્મ ની સિક્વલ 22 વર્ષો બાદ રીલીઝ થવા જઈ રહી છે જેમાં આપણાને હવે ચાર મોટા મુખ્ય કલાકારો આ ફિલ્મ માં જોવા મળશે નહીં સલ 2001માં ગદર એક પ્રેમ કથા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને આ વર્ષે રિલીઝ થનાર ફિલ્મ ગદર ટુ નો પણ દર્શકોમાં ખૂબ જ ક્રેઝ જોવા મળે છે.
પરંતુ દર્શકો આ ફિલ્મોમાં ઘણા ચહેરાઓ ને યાદ કરતા જોવા મળશે જેમાં એક નામ ઓમપુરી નું પણ છે ફિલ્મ માં ઉમદા અભિનય કરનાર ઓમપુરી હવે આપણી વચ્ચે રહ્યા નથી તેમનું સાલ 2017 માં નિધન થયું હતું એમની સાથે અસરફ અલી નું પાત્ર ભજવનાર અમરીશ પુરી ની વાત કરીએ તો તેઓ.
આ ફિલ્મના મેઈન વિલન હતા અને પોતાના દમદાર અભિનય થકી તેમને આ ફિલ્મમાં જીવ પુર્યો હતો પરંતુ ગદર ટુ માં તેઓ જોવા નહીં મળે તેઓનું બલ્ડ કે!ન્સર ના કારણે દેહાંત થયું હતું ગદર એક પ્રેમ કથા થાય એક પાત્ર ધરમીયાન સિંહ નું હતુ જેઓ સની દેઓલ ની સાથે પાકિસ્તાન ગયા હતા.
તેઓ સની દેઓલ ના ભાઈ તરીકે ની ભુમીકા માં જોવા મળ્યા હતા જે પાત્ર વિવેક શોકે ભજવ્યું હતું પરંતુ તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી સાલ 2011 માં તેમનું નિધન થયું હતું સાથે મિથરેદ ચક્રવતી પણ આ ફિલ્મ માં જોવા મળ્યા હતા તેમને આ ફિલ્મ માં ન્યુઝ પેપર એડીટરનુ પાત્ર ભજવ્યું હતું.
પરંતુ ફેન્સ ને તેઓ ગદર ટુ માં જોવા નહીં મળે કારણ કે ગયા વર્ષમાં જ તેમનું હૃદય રો!ગના હુ!મલા ના કારણે નિધન થયું હતું સની દેઓલ ની આવનારી ફિલ્મ ગદર ટુ 11 ઓગસ્ટ 2023 માં રીલીઝ થવા જઈ રહી છે જેમાં તારા સિંહ ના પાત્રમાં સની દેઓલ અને શકીના ના પાત્રમાં અમિષા પટેલ.
જોવા મળશે ઘણા બધા નવા કલાકારો આ ફિલ્મ માં જોવા મળશે સાથે આ ફિલ્મ ની કહાની પણ ભારત પાકિસ્તાન ના 1971 ના યુદ્વ સમય પરની આધારીત રહેશે જેમાં તારા સિંહ પોતાના દિકરા જીતે ને લેવા પાકિસ્તાન માં તબાહી મચાવતા જોવા મળશે આપનો આ વિશે શું અભિપ્રાય છે.