બોલિવૉડ ઇન્દ્રસ્ટ્રી માં ઘણી બધી અભિનેત્રી ઓ એવી છે જે એની સુંદરતાં ને લીધે મોટી ઓળખ બનાવી છે પરંતુ એટલી સુંદર હોવા સતા પણ એ કુંવારી રઈ ને ચાહકો ના દિલ માં રાજ કરે છે આવી ઘણી બધી અભિનેત્રી ઓ છે જે 40 વર્ષ થી વધુ ઉંમર ધરાવે છે છતાં પણ કુંવારી છેઅને ઘણા બધા લોકો.
સાથે સબંધ બનાવી ને પણ લગન નથી કર્યા ચાલો આપણે વાત કરીએ સુસ્મિતા સેન ની તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને તેના પ્રણયને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી છે જે હાલ માં 46 વર્ષ ની થઈ છે પરંતુ તેમને આજ સુધી લગન નથી કર્યા તેનું નામ બોલિવૉડ માં સલમાન ખાન.
અને રોહમણ શાલ જેવા અભિનેત્ર સાથે જોડાયેલું છે પરંતુ તેને આ બધી વાતો અફવા માં બનાવી છે અમિષા પટેલ બોલિવૉડ ના અભિનેત્રી એવા અમિષા પટેલ એમને પણ 48 વર્ષ થયા પરંતુ તેમને પણ હજુ સુધી લગન કર્યા નથી માન્યું કે અમિષા પટેલ ને ઘણા બધા અભિનેત્રો સાથે સંબંધ છે પરંતુ લગન ની.
વાત આવે તો અમિષા ચોખ્ખી ના પાડી દે છે રેખા જે એક સમય બોલિવૉડ માં પ્રથમ નંબરે અભિનેત્રી માં આવતી હતી એમને પણ હજુ સુધી લગન નથી કર્યા પરંતુ એમને એક સમય અભિતાબ બચ્ચન સાથે સબંધ હતો રેખા આજ સુધી કુંવારી છે બચ્ચન હાલ સુધી એ વાત નો ઇન્કાર કરે છે.
વાત કરીએ તબ્બુ ની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં તબ્બુ એ પણ એમની એક અલગ ઓળખ બનાવી છે એમની વાત કરીએ તો એમને 51 વર્ષ ની ઉંમરે ઘણી અભિનેત્રી ઓ ને પણ ફેલ કરી છે પરંતુ એમના જીવન ની વાત કરવામાં આવે તો એમને અજય દેવગન સાથે ઘણી બધી અફવા હતી અને તે હાલ સુધી કુંવારી છે.