પોતાના પતિના લાંબા આયુષ્ય ની મનોકામનાઓ સાથે મહીલાઓ કડવા ચૌથનુ નિર્જલ વ્રત કરેછે આ દરમિયાન અન્ન જળ વિના તે આખો દિવશ રહે છે પવિત્ર હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ અને દંતકથાઓ આધારીત ભગવાન શિવ પાર્વતી અને ગૌરી કાર્તીકૈયની પુજા અર્ચના કરે છે કડવા ચૌથ ની રાત્રીએ ચંદ્ર ની સાક્ષીએ પ્રથમ.
ચંદ્ર ની પુજા કરીને પતિનું મુખ જોઈને પતિની પુજા કરીને પોતાના મુખમાં જળ ગ્રહણ કરી ને વ્રતને પુર્ણાહતી આપીને પતિના લાંબા આયુષ્ય ની માગંણી કરેછે જે કડવા ચૌથ નું વ્રત ભારતભરમા ઉજવવામાં આવે છે બોલીવુડ અભિનેત્રીઓ પણ આ વ્રત ઉજવતી જોવા મળી હતી ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના ઘર.
પર કડવા ચૌથ ના વ્રત ઉજવણી નો કાર્યક્રમ ગોઠવવામા આવ્યો હતો આ દરમીયાન પારંપારિક સાડી માં અભિનેત્રી જોવા મળી હતી તેના ઘર પર અભિનેત્રી રવિના ટંડન મહદીપ કપુર નતાશા દલાલ નીલમ ભાવના પાંડે આવતા સ્પોટ થયા હતા આ દરમિયાન બધી અભિનેત્રીઓ એ સાડી પહેરેલી હતી હાથમા પુજાની.
સામગ્રી પણ જોવા મળી હતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી ધર્મ અને સંસ્કૃતિ સાથે ખુબ લગાવ ધરાવે છે તેના ઘર પર દરેક તહેવારોને ધામધૂમથી ઉજવવામાં આવે છે નવરાત્રી દરમિયાન પણ શિલ્પા શેટ્ટી ના ઘર પણ માં અંબે નો ગબ્બર સજાવવામાં આવ્યો હતો અને ઘણી બધી નાની દિકરીઓ ને ભોજન કરાવતી પણ જોવા માં આવી હતી.
જે દરમીયાન તેનો એ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો અને લોકો આ વિડીઓ પર ખુબ સારા પ્રતિભાવ આપી રહ્યા હતા કડવા ચૌથ ની ઉજવણી દરમિયાન પણ શિલ્પા શેટ્ટી નું ઘર ફુલોથી શણગારવામાં આવેલું દેખાયું હતું દિશાઓની રોશની વચ્ચે અભિનેત્રીઓ એ કડવા ચૌથ ની પુજા કરી હતી.