Cli

રાખી સાવંતની જિંદગીમાં આવ્યા હતા 5 મર્દ પરંતુ આ કારણોસર ન ચાલી શક્યો સબંધ…

Bollywood/Entertainment

રાખી સાવંતની જિંદગીમાં અત્યાર સુધી એવા મર્દ આવી ચુક્યા છે જેમની સાથે લાગ્યું તેઓ જિંદગી વિતાવી લેશે કેટલીયે વાર એમણે જણાવ્યું કે એમણે આની સાથે લગ્ન કરી લીધા છે અને તે એમનો પતિ છે પરંતુ પછી એવું થાય છેકે એ તેનો પતિ નથી નીકળતો એવાજ આજે તેમના પાંચ પતિની વાત કરીશું જેમની સાથે રાખીનું નામ જોડાયું છે.

રાખી સાવંતે બિગબોસ 14માં રિતેશને પોતાનો પતિ જણાવ્યો હતો જયારે બિગબોસના 15માં શોમાં રિતેશને તેનો ખાસ મિત્ર બતાવી રહી છે રાખી સાવંતે એકવાર તો મશહૂર યુટ્યુબર દીપક કલાલને તેના પતિ છે તેવું કીધું હતું કલાલને મીડિયા સામે લાવ્યો હતો અને તેની સાથે લગ્નનું નાટક કર્યું હતું રાખી સાવંતનો 2009માં.

સ્વયંવર થયો હતો જેમાં ઈલેશ પરૂંજવાલાથી સગાઈ કરી હતી પછીથી તે અલગ થઈ ગઈ રાખી જયારે એક સમયે ટીવી એક્ટર અભિષેક અવસ્થી અને રાખી એકબીજાને ડેટ કરી રહ હતા પરંતુ જ્યારે તેઓ વેલેન્ટાઈન ડેના દિવસે રાખી જોડે ગુલાબ લઈને પહોંચ્યા તો રાખીએ એમને થપ્પડ મારી દીધી હતી જયારે અન્ય કિસ્સો બૉલીવુડ.

ગાયક મીકા સીંગ અને રાખીનો છે જેમાં રાખી સાવંતના જન્મદિવસ પર મીકા સીંગે રાખીને જાહેરમાં કિસ કરી દીધી હતી હવે તે અત્યાર સુધી ખબર નથી પડી કે રાખી અને મિકા સબંધમાં હતા કે નહીં રાખી સાવંત આ રીતે પોતાના પતિને લઈને કેટલીયે વાર ચર્ચામાં આવી ચુકી છે મિત્રો તમે શું કહેશો રાખી વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *