બોગબોસ 14 નો હિસ્સો રહેલ સોનાલી ફોગાટનું ગઈ રાત્રે આચાનક નિધન થઈ ગયું છે ગોવામાં હ!દયરોગના હુ!મલાને કરીને 42 વર્ષની સોનાલી એક્ટરે સાથે સાથે બીજેપી નેતા પણ હતી બતાવાઈ રહ્યું છેકે સોમવારની રાત્રે સોનાલીને હદયરોગનો હુમલો થયુ હતું નિદ્યન પામ્યા પહેલ તેણે એક વિડિઓ પણ અપલોડ કર્યો હતો.
બતાવાઈ રહ્યું છેકે તેઓ તેના સ્ટાફ મેમ્બર સાથે ગોવા આવેલ હતી સ્થાનીય પ્રસાસન તેના મોતની પુષ્ટિ કરવામાં લાગેલ છે સોનાલીનો જન્મ 1979 માં હરિયાણાના ફતેહાબાદમાં થયો હતો સોનાલીની સફર ખુબ ઉત્તર ચડાવભરી રહી હતી તેણીએ પોતાના કરિયરની શરૂઆત 2006 થી કરી હતી તેના બાદ 2008 માં તેમણે બીજેપીમાં જોડાઈ ગઈ હતી.
સોનાલી ફોગટ 2016 માં ત્યારે ચર્ચામાં આવી જયારે એમના પતિ સંજયની રહસ્યમ રીતે નિધન થઈ ગયું હતું પતિના નિધન બાદ સોનાલી તૂટી ગઈ હતી 2019 ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સોનાલીને આદમપુરથી ટિકિટ આપી હતી પરંતુ તેઓ એ સમયે હારિ ગઈ હતી પરંતુ તેમની કિસ્મત બદલાઈ ગઈ.
2020 માં સોનાલી ફોગાટનો એક અધિકારીને ચપ્પલથી મા!રતા વિડિઓ ખુબ વાયરલ થયો હતો એજ વર્ષે સોનાલીને બિગ બોસ 14માં જવાનો મોકો મળ્યો હતો સોનાલી એક્ટરે સાથે એક ટિક્ટોક સ્ટાર પણ હતી એમણે કેટલાય મ્યુઝિક વિડીઓમાં કામ પણ કર્યું હતું પરંતુ તેઓ તેઓ ગઈ કાલે પોતાની 15 વર્ષની પુત્રીને નોધારી મૂકીને દુનિયા છોડી ગઈ.