Cli

બસ આટલો ફર્ક છે સાઉથના સ્ટાર અને બોલીવુડના સ્ટારમાં, જોઈને તમે પણ સાઉથ સ્ટાર વિશે ગૌરવ કરશો…

Bollywood/Entertainment Life Style

અરે અનન્યા પાંડેજી કંઈક વિજય દેવરકોંડાથી શીખી લ્યો વાતમાં કંઈક એવું હતું મુંબઈમાં સાઉથના સુપર સ્ટાર વિજય દેવરકોંડાને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જે ભીડને જોવા માટે બૉલીવુડ સ્ટાર તરસી રહ્યાછે એ ભીડ સાઉથના સ્ટારને જોવા માટે કંઈપણ હદે જવા માટે તૈયાર છે વિજય અને અનન્યા પાંડે.

ગઈ સાંજે નવી મુંબઈના એક મોલમાં પોતાની આવનાર ફિલ્મ લાઇગરને પ્રમોટ કરવા પહોંચ્યા હતા વિજયને જોવા માટે ત્યાં એટલી ભીડ ઉમટી પડી કે જોઈને બધા હેરાન રહી ગયા આ હજારોની ભીડમાં જયારે વિજય દેવરકોંડાએ એન્ટ્રી મારી તો બધાની નજરો એમના પર ટકી ગઈ ઢીલી બ્લેક કલરની શર્ટ તેનીચે ટાઉઝર અને.

પગમાં 200 રૂપિયાની ચપ્પલ ત્યાં એમની સામે અનન્યા પાંડે ટીપ ટોપ બનીને આવી હતી અહીં અનન્યા બહુ પછી બોલી અને જેટલું બોલી બધું અંગ્રેજીમાં બોલી જયારે અહીં સાઉથમાંથી આવેલા વીજયે હિંદમાં વાત કરી જયારે એમણે સાફ કહ્યું કે એમને હિન્દી પછી આવડે છે પરંતુ વિજયે પોતાની એક એક વાત હિન્દીમાં જ કહી.

એટલે જે બૉલીવુડ સ્ટાર હિન્દી ફિલ્મોમાં કામ કરે છે એમને હિન્દી બોલવામાં શરમ આવે છે પરંતુ જે સ્ટાર સાઉથની ભાષામાં ફિલ્મો બનાવે ધે એમને હિન્દી ઓછી આવડે છે છતાં તેઓ હિન્દીને પોતાના મોઢે બોલવામાં ગૌરવ મહેસુસ કરે છે અહીં આ વિડિઓ સોસીયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે તેના પર તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *