બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુંદ્રા અવારનવાર ચર્ચાઓ માં રહે છે ઘણી વાર વિવાદોમાં રહેતા શિલ્પા શેટ્ટી નો પતિ રાજ કુંદ્રા પેપરાજી અને મિડીયા સામે પોતાનું મોઢું દેખાડવા શરમ અનુભવે છે આ પાછડ નું એક જ કારણ છે બે વર્ષ પહેલાં શર્લીન ચોપરા અને બીજી ઘણી અભિનેત્રીઓ ના ખરાબ વિડીઓ.
બનાવી ને પ્રોડ્યુસ કરવા બદલ રાજ કુંદ્રા પર આરોપ પણ લાગ્યા હતા તે આરોપોથી તેમને જેલ પણ થઇ હતી આ વચ્ચે ફરી શર્લીન ચોપરા એ એ બાબતને ખોલી છે આને રાજ કુંદ્રા ટ્વીટર પર ફરી ટ્રોલ થયા છે પોતાની અતરંગી ટ્વીટ સાથે રાજ કુંદ્રા ખુબ ટ્રોલ થાય છે તેઓ ના ચહેરા પર હંમેશાં યુઝરો ન્યુઝ બનાવી નાખે છે.
આ કારણે હંમેશા તેઓ કોઈ પણ ઇવેન્ટમાં કે પાર્ટી દરમીયાન પોતાના મોઢાને અવનવા મહોરાઓ પહેરી ને હંમેશા કવર કરી ને જ તેઓ મિડીયા સામે આવે છે તાજેતરમાં તેઓ શિલ્પા શેટ્ટી સાથે એક ઈવેન્ટમા પહોંચ્યા હતા રાજ કુંદ્રા એ ટાઈગર ટેટુ વાળી ફુલ ટોપી કવર ટીસર્ટ પહેરેલી હતી.
તો મોઢા પર અનોખો માસ્ક પહેરેલો હતો જે જોઈ પેપરાજી ચોંકી ગયા હતા અચાનક તેઓ ભાગીને ઇવેન્ટ મા ઘુસી ગયા પેપરાજી ટાઈગર ટાઈગર કહી હસી રહ્યા હતા તો શિલ્પા શેટ્ટી આ દરમીયાન ખુબ શરમ અનુભવીને મોઢું સંતાડીને મનમાં હસતી જોવા મળી હતી યુઝરો આ વિડીઓ સામે.
આવ્યા બાદ રાજ કુંદ્રા ને અભિનેત્રી ઉર્ફી જાવેદ નો ભાઈ ગણાવી ટ્રોલ કરી રહ્યા હતા ઉર્ફી જાવેદ હંમેશા પોતાના અતંરગી ડ્રેસીસ માટે ટ્રોલ થતી રહે છે એમ રાજ કુંદ્રા પણ અનોખા હાસ્યાસ્પદ લુક માં શિલ્પા શેટ્ટી સાથે જોવા મળે છે મિત્રો રાજ કુન્દ્રા ના આવા અજીબોગરીબ પહેરવેશ પર તમે શું કહેશો.