સોશિયલ મીડિયા પર અવનવાબ વિડીયો વાયરલ થતા રહેછે એ વચ્ચે એક એવો વિડિયો સામે આવ્યો છેકે વિડિયો જોતા લોકોના કાળજા કંપી ગયા હતા આ યુવકે ટ્રેન પર ચડીને એવું પગલું ભર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્લેટફોર્મ પર ઉભેલી.
છત્તીસગઢ એક્સપ્રેસ ના ડબ્બા પર દોડીને ચડી જાય છે જ્યારે યુવકને જોઈને આરપીએફના જવાનો અને જીઆરપી જવાનો આ યુવકને નીચે ઉતારવાનો પ્રયત્ન કરેછે એ વચ્ચે યુવક ડબ્બાની ઉપર પસાર થતાં હાઈટેન્સન લાઈન ને પકડી લેછે ત્યારે જોરદાર ધડાકો થાય છે અને યુવકને ખૂબ જ ક!રંટ લાગે છે સમગ્ર ઘટના અનુસાર આ વિડીયો.
પંજાબ માંથી સામે આવ્યો હતો આ યુવકનું નામ રવિ હતું અને તે મજૂરી કામ કરતો હતો તે પોતાના વતન જવા આ ટ્રેન માં બેસવા આવ્યો હતો 24 ઓક્ટોબર સવારે 9 વાગે અમૃતસરથી બિલાસપુર જઈ રહેલી છત્તીસગઢ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર પડી હતી એના પર ચડીને આ યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે આજુબાજુના લોકોએ.
એને નીચે ઉતારવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ તે યુવક માન્યો નહોતો ગંભીર શોક લાગવાથી આ યુવકને રાયપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ યુવકે શા માટે આ પગલું ભર્યું એની તપાસ પોલીસ કરી રહીછે એ યુવકના પરિવારજનો ને ઘટના ની જાણ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.