Cli
અંબાણી પરિવારની નાની પુત્રવધુ એ સામાન્ય કપડાઓ માં જાતે બ્રહ્મદેવોને ભોજન પીરસ્યું, જુવો...

અંબાણી પરિવારની નાની પુત્રવધુ એ સામાન્ય કપડાઓ માં જાતે બ્રહ્મદેવોને ભોજન પીરસ્યું, જુવો…

Breaking

ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણી નો પરિવાર ધાર્મિક બાબતોમાં ખૂબ જ માને છે કે હંમેશા કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરે છે ત્યારે ભક્તિ ભાવ સાથે આધ્યાત્મિક રીતે ભગવાનના આશીર્વાદ મેળવીને જ શુભ કાર્યો કરે છે તાજેતરમાં ગુજરાતી બિઝનેસમેન વિરેન મર્ચેટ ની.

દિકરી રાધીકા મર્ચેટ સાથે મુકેશ અંબાણી ના પુત્ર અંનત અંબાણી ની સગાઈ યોજવામાં આવી હતી આ સગાઈ 29 ડીસેમ્બર ના રોજ રાજસ્થાન શ્રીનાથજી મંદિર માં યોજવામાં આવી હતી અંબાણી પરીવાર ટ્રેડીશનલ લુક મા જોવા મળ્યો હતો આદિવાસીઓ ને ભોજન માટે આમંત્રિત કરવા અંનત અંબાણી અને.

રાધીકા મર્ચેટ પોતે પહોંચ્યા હતા સાથે બંને એ સાથે મળીને આ શુભ દિવસે બ્રાહ્મણો ને ભોજન કરાવ્યું હતું બ્રહ્મ ભોજન માં ઉપસ્થિત તમામ લોકોને રાધીકા મર્ચેટે પોતાના હાથથી ભોજન પીરસ્યું હતુ જેમાં અંનત અંબાણી પણ મદદ કરતા જોવા મળ્યા હતા રાધીકા મર્ચેટ સામાન્ય પંજાબી ડ્રેસ માં જોવા મળી હતી.

જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી રાધીકા મર્ચેટ બિઝનેસમેન ની દિકરી અને અંબાણી પરિવાર ની પુત્રવધુનો બિલકુલ રુવાબ રાખ્યા વિના સભ્યતા પુર્વક બધાને ભોજન કરાવી આર્શીવાદ મેળવ્યા હતા અંનત અંબાણી અને રાધીકા મર્ચેટ ની સગાઈ ના મોકા પર નાથદ્વારામાં ઘેર ઘેર.

મીઠાઈ ના પેકેટ વહેંચવા મા આવ્યા હતા આ દિવશે આજુબાજુ વસતા તમામ પરીવારો ને ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા રાધીકા મર્ચેટ અને અનંત અંબાણી ની સગાઈ ની પાર્ટી મુંબઈ એન્ટેલીયા હાઉસ ખાતે યોજવામાં આવી હતી જેમા બિઝનેસમેનો સહીત ફિલ્મી કલાકારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *