જે પૃથ્વી પર જન્મ લે છે એનું મૃત્યુ શાશ્વત છે પરંતુ ઘણા બધા એવા લોકો નાની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહીને લોકોને રડતા મૂકી જાય છે તાજેતરમાં માં અભિનેત્રી તુનીશા શર્માએ ખુદ ખુશી કરી લીધી એ ખબર સામે આવતા લોકો પણ રડી પડ્યા હતા માત્ર 20 વર્ષ ની ઉંમરે તેમે ઘણી ટીવી સીરીયલ માં દમદાર.
અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી તુનીશા શર્મા એ આ સાથે ઘણા કલાકારો એ આ દુનીયા 2022 ના વર્ષ માં છોડી દીધી બીજા નંબરે છે અભિનેત્રી વૈશાલી ઠક્કર જેને 30 વર્ષની ઉંમરે સસુરાલ સિમર કા મનમોહીની જેવી ટીવી સીરીયલ થી ખુબ નામના મેળવી હતી વૈશાલી એ 15 ઓક્ટોબરે ખુદ ખુશી કરી લીધી હતી.
જેને ચિઠ્ઠી માં રાહુલ નામના પોતાના જુના બોયફ્રેન્ડ ની પજવણી ના કારણે આ પગલું ભર્યું હતું એમ જણાવ્યું હતું પોલીસે રાહુલને પકડી લીધો હતો ત્યારબાદ સોનાલી ફોગાટ જે અભિનેત્રી સાથે હરીયાણા ની રાજનેતી પણ હતી 41 વર્ષીય સોનાલીએ ગોવાની એક પાર્ટી દરમિયાન વધુ પડતાં ન શાના કારણે.
તેમનું નીધન થયું હતું જે કેશમાં પરીવારજનો એ હ!ત્યાના આક્ષેપ પણ કર્યા છે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આગળ વાત કરીએ 25 વર્ષીય બંગાળી અભિનેત્રી પલ્લવી જે બંગાળી ભાષા ની જાણીતી અભિનેત્રી હતી તેને 25 મેં 2022 ના રોજ ખુદ ખુશી કરી લીધી હતી પરિવાર જન્મે તેના બોયફ્રેન્ડ પર.
આક્ષેપો કરીને હ!ત્યા ના ગંભીર આરોપો લગાડ્યા છે જે મામલે પોલીસ તપાસ કરી રહી છે આગળ વાત કરિએ એટ્રીલા શર્મા 24 વર્ષની આ અભિનેત્રી ઘણા બધા બંગાળી શો માં લિડ અભિનેત્રી રહી ચુકી હતી લાંબી બિમારી વચ્ચે 20 નવેમ્બર 2022 ના રોજ તેમને આ દુનિયા છોડી દિધી આગળ વાત કરીએ.
પંજાબી ફેમસ સિંગર સિંધુ મુછેવાલા જેમના નિધન ની ખબરો થી દેશભરમાં શોક ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી 28 વર્ષના સિંધુ મુછેવાલા ની ગો!ળી મારી હ!ત્યા કરી દેવામાં આવી હતી ગેં ગસ્ટરે પ્લાનિંગ સાથે તેમની હ!ત્યા કરી હતી તમામ આરોપીઓ ને પોલીસે પકડી લીધા છે અને આ મામલે કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી હતી.
આગળ વાત કરીએ કોમેડી જગતના સુપરસ્ટાર અભિનેતા રાજુ શ્રીવાસ્તવ ની જીમ વર્કઆઉટ સમયે હદ્વય રોગના હુ મલાના કારણે 40 દિવશની સારવાર બાદ હોસ્પિટલ 21 સપ્ટેમ્બર 2022 માં 51 વર્ષ ની ઉંમરે તેમનું નિધન થયું હતું રાજુ શ્રીવાસ્તવ કોમેડિયન સાથે એક રાજનેતા પણ હતા જેવો ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરતા હતા.