ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે જે મોટા મોટા આમિર લોકો નથી કરી શક્યા તે એક ગરીબ રીક્ષા વાળાએ કરીને બધાનું દિલ જીતી લીધુંછે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે લોકોને એક સાથે જોડી દીધા છે ઘણા લોકો આ ફિલ્મ જોવા માટે પ્રેરિત કરી રહ્યા છે ક્યાંક મફત ફિલ્મ માટે ટિકિટો વેચાઈ રહી છે પૂરું સિનેમાઘર બુક કરાવીને.
લોકોંને મફતમાં ફિલ્મ બતાવાઈ રહી છે પરંતુ તેના વચ્ચે આ રીક્ષા વાળાની વાત પણ સાંભળવા જેવી છે રીક્ષા વાળા આ ભાઈ કાશ્મીર ફિલ્મ જોઈને આવ્યા હોય તેનું ભાડું એક પણ રૂપિયા પણ નથી લઈ રહ્યા એકપણ વાર વિચાર્યા વગર કે એમના ઘરનો ચૂલો સ!ગળશે કે નહીં તેઓ માત્ર લોકો માટે ફ્રીમાં સેવા કરી રહ્યો છે.
અહીં આ વિડિઓ ક્યાંનો છે ખબર નથી પરંતુ આ રીક્ષા ચલાવનાર વ્યક્તિનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે રીક્ષા ચલાવનારનું કહેવું છેકે જે પણ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈને આવી રહ્યું હોય તેનું ભાડું હું નથી લેતો મિત્રો એક રીક્ષા વાળાની ભાવના પર તમે શું કહેશો પોસ્ટને શેર કરવા વિનંતી.