મિત્રો દુનિયામાં અમુક લોકો એવા પણ હોય છે તેમને પોતાના શરીરની કોઈ પ્રકારની કાળજી નથી હોતી ન્હાયા ધોયા વગર આમ તેમ ભટકવું તેના જીવનનો એક ભાગ બની ગયો હોય છે તેને માટે પરિવાર બોઝ બની ગયો હોય તે માટે આમ તેમ ભટકવું રહેવું તેને ગમતું હોય દિવસ રાત એક જગ્યાએ દિવાલ પર જાણે ઘર જ હોય.
તેમ રહેવું આવા લોકોને ગમતું હોય છે આવા જ એક દાદા છે જેઓ સાવ ખરાબ હાલતમાં જીવી રહ્યાં છે આ દાદાની સહાય માટે પોપટભાઈની ટીમ મહુવા પંથકમાં નેશવડ હરિપરા રોડ પાસે પહોચી હતી પોપટભાઈની ટીમને મેસેજ દ્વારા અને સંપર્કથી આ દાદાની જાણકારી મળી હતીં પોપટભાઈની ટીમ સાથે પણ દાદાએ બહું જ માથાકુટ કરી હતી.
અને આ દાદા કહેતા હતાં મારે નથી આવવું મારે અહીં રહેવું છે ત્યારે પોપટભાઈએ જણાવ્યું કે અમે તમને સ્વચ્છ વસ્ત્રો પહેરાવી છું અને ન્હાવાની તમામ સુવિધા પણ પૂરી પાડી છું ત્યારે માંડમાંડ જવા માટે તૈયાર થયાં હતાં ઘણાં સમયથી એટલે 20 વર્ષથી દાદાએ વાળ પણ ન હતાં કપાવ્યાં જેના કારણે અઘોરી જેવા લાગતાં હતાં.
માથાના વાળ પર એટલી બધી ઘુંચ હતી કે દીવાની વાટ બની ગઈ હતીં તો પણ દાદા પહેલી વારમાં તો સ્નાન કરવા કે વસ્ત્રો બદલવા તૈયાર ન હતાં પછી પોપટભાઈએ મનાવ્યાં અને દાદા તૈયાર થયાં હતાં આવી રીતે પોપટભાઈની ટીમે ધીરે ધીરે દાદાના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી હતી તેમના જીવન વિશે પૂછ્યું તો.
કહ્યું પહેલા તેઓ ડુંગળીનું કામ કરતા હતાં તેમાથી સારી એવી કમાણી કરી લેતા હતાં તેમને એ પણ પૂછ્યું કેટલી કમાણી કરતાં હતાં તો દાદાએ કહ્યું એક હજારથી બે હજાર જેટલી કામ કરી લેતા હતાં ત્યારે તેમને તેના જીવન વિશે વધુંમાં પુછ્યું કે તમે કેટલા વર્ષ જીવવાના તો દાદાએ કહ્યુંકે હું 2000 વર્ષ જીવશ આવો રમુજી જવાબ આપતા.
ત્યાં હાજર પોપટભાઈ અને ટીમ હાસ્ય સાથે હસવા લાગ્યાં હતાં જણાવી દઈએ કે એક મહિલા હતાં તેઓ આ દાદાને તમામ વસ્તુ પૂરી પાડતા હતાં પરંતુ માત્ર દાદાજ ચા પીતા બીજું કઈ અનાજ એવું કઈ ખાતા ન હતાં 20 વર્ષથી વધારે સમયથી તેણે પોતાના અઘોરી જેવા વાળ રાખીને જાણે દાદાને એમજ હું તંદુરસ્ત છું તેમ આ મહિલાએ જણાવ્યું હતું.
આ દાદાની મદદ માટે જ્યારે પોપટભાઈ આવ્યાં તો દોડી દોડીને ભાગતા હતાં કહેતા કે મારે વાળ કે કપડા નથી બદલવા તમે લોકો અહીંથી દૂર જાઓ મારે કઈ નથીં સાંભળવું તેમ દાદા કહેતા હતાં તો પણ પોપટભાઈની ટીમની મહેનતે તેમના વસ્ત્રો બદલ્યા ખરા અને માથા પર વાળનો જે ભાર હતાં તે હળવો કરીને રહ્યાં હતાં.