અમેરિકાની જાણીતી મલ્ટીનેશન કંપની વોલમાર્ટે આ મહિલાને 15 કરોડ રૂપિયાનું નુકસાન આપ્યું છે કંપનીએ મહિલા પર 48 ડોલર એટલે કે લગભગ 3600 રૂપિયા ચોર્યાનો આરોપ લગાવ્યો હતો જેની સામે મહિલાએ કોર્ટમાં કેસ કરી દીધો હતો જ્યાં ફેંસલો મહિલાના પક્ષમાં આવ્યો અને વોલમાર્ટને મહિલાનું નુકશાન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો.
ન્યુયોર્ક પોસ્ટના મુજબ આ ઘટના 2016માં થઈ હતી લેસી નર્સ નામની આ મહિલા વોલમાર્ટમાં ખરીદી કરવા જઈ હતી પરંતુ જેવાજ તે ખરીદી કરીને બહાર નીકળી ત્યારે ત્યાંના કર્મચારીઓએ તેને રોકી લીધી એમણે મહિલાને સામાન ચોરીને જઈ રહી છે તેનો આરોપ મહિલા પર લગાવી દીધો જયારે મહિલાનું.
કહેવું હતું કે તેણીએ 3600 રૂપિયાની ખરીદી કરી છે જેના પૈસા આપી દીધા છે તેમ છતાં તેની પકડવામાં આવી એટલુંજ નહીં તેની સામે ફરિયાદ કરવાની કંપનીએ ધ!મકી પણ આપી તેના બાદ વોલમાર્ટએ વકીલ દ્વારા તેના ઘરે નોટિસ પણ મોકલાવ્યું નોટિસમાં 3600 ની જગ્યાએ 15000 ચુકવાનનો આદેશ આપવમાં આવ્યો.
આખરે કંટાળીને લેસીએ કંટાળીને વોલમાર્ટ સામે 2018માં કોર્ટમાં કેસ કરી દીધો જેમાં કોર્ટે લેસીના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો જેમાં વોલમાર્ટ 2 મિલિયન ડોલર એટલે કે 15 કરોડથી વધુ નુક્સાનનું વળતર વોલમાર્ટ કંપનીને આપવાનો આદેશ કર્યો લેસીએ આરોપ લગાવ્યો છેકે વોલમાર્ટ તેના પહેલા પણ કેટલાક ગ્રાહકો પર ખોટો આરોપ નાખીને પૈસા વસૂલ્યા છે.