દેશભરમાંથી લગ્ન સંબંધોને લઈને ઘણા બધા બનાવો સામે આવતા રહે છે જેમાં ઘણીવાર પરણીત યુગલ વચ્ચેના વિખવાદો ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરતા અપરાધ પણ બની જાય છે એક એવો જ બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ઘટના અનુસાર છત્તીસગઢના સુરજપુર ના કરવા.
જીલ્લા માં પ્રાણશા રાજવાડે નામના વ્યક્તિએ પોતાની જ પત્ની ને કુ!હાડી વડે મોતને ઘાટ ઉતારી નાખી જેનું કારણ જાણી લોકો હેરાન રહી ગયા છે પ્રાણસા ખૂબ જ નશાની હાલતમાં રહેતો હતો પોતાની પત્ની સાથે અવારનવાર મારપીટ કરતો હતો એક વાર નશાની હાલતમાં તે પોતાના ઘેર આવ્યો રાત્રિના 11 કલાકે.
અચાનક તેના રૂમમાંથી ખૂબ જ અવાજ આવતા તેનો ભાઈ અર્જુન અને માતા પ્રેમ કુમારીએ બારણું ખોલતાં જોયું કે પ્રાણસા પોતાની પત્ની લીલાબાઈ પર કુહાડી વડે હુ!મલો કરી રહ્યો છે પ્રાણસાની માતા અને તેના ભાઈ અર્જુને લીલાબાઈને બચાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પરંતુ પ્રાણ સહાય તેના ભાઈ અર્જુન પર હુમ!લો કરીને.
તેને પણ ઘાયલ કરી દીધો તેની પત્ની લીલાબાઈ ને મો!તને ઘાટ ઉતારી તેના ભાઈ અર્જુનને ઘાયલ કરી અને પ્રાણસા ફરાર થઈ ગયો આ ઘટનાની માહિતી પરિવારજનો સાથે મળીને પ્રાણસાની માતા પ્રેમકુમારીએ પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે આ ઘટનામાં પ્રાણસાને બીજા દિવસે રટોરી ચોકથી ઝડપી લીધો પોલીસે કડક પૂછપરછ કરતા.
પ્રાણસાએ જણાવ્યું હતું કે એ દિવશે રુમમાં પત્નીને સંબંધ બનાવવાનું કહેતા તે ના પાડી રહી હતી જે વાત પર બંનેનો ઝગડો વધી ગયો અને ગુસ્સામાં પતિ પ્રાણસાએ પત્ની લીલા ને મો!ત ને ઘાટ ઉતારી ન!શાની હાલતમાં હોવાથી તેને પોતાના ભાઈને પણ ઘાયલ કર્યો પોલીસે પ્રાણસા ને જેલના સળિયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે.