પ્રેમ સંબંધો અને અવૈધ સંબંધોને લઈને ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઉત્તર પ્રદેશમાં માં બનેલી આ ઘટનાથી લોકો ચોંકી ગયા છે ઉત્તર પ્રદેશ ના મઉગંજ વિસ્તારમાં બનેલી આ ઘટના માં પત્ની સાથે પોતાના સગાભાઈ એ મળીને પતિને સમોસા માં ઝે!ર ભેળવીને માથા ને ધડથી અલગ કરીને મો!તને ઘાટ ઉતારી દીધો છે.
પોલીસના જણાવ્યા અનુસાર 40 વર્ષીય મૃતક રામસુશીલ પાલની પત્ની રંજના પાલ તેમની બીજી પત્ની હતી અને રંજનાનું રામસુશીલના ભાઈ ગુલાબ પાલ સાથે અફેર ચાલતું હતું આ બંને ભાઈઓ વચ્ચે મિલકતનો વિવાદ પણ ચાલી રહ્યો હતો આ વચ્ચે ગુલાબપાલે રામ સુશીલે મારવાનુ કાવતરું બનાવ્યુ એમાં રંજનાએ પણ સામેલ હતી.
તેને સમોસામાં ઝે!ર ભેળવીને પતિને ખવડાવ્યું અને તેના મૃત્યુ બાદ ગુલાબપાલે રામસુનિલના મા થાને ધડ થી અલગ કરીને ઘાંસ માં છંતાડી દિધું દોઢ વર્ષ પછી જ્યારે આ ઘાંસ ઓછું થવા લાગ્યું ત્યારે તેઓ 25 ઓક્ટોબરે મૃ તદેહના કંકાલને જંગલમાં ફેંકીને ભાગી ગયા હતા કંકાલ મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી આ પોલીસે સંજય ગાંધી.
મેમોરિયલ હોસ્પિટલમાં ફોરેન્સિક તપાસ માં આ કંકાલને મોકલ્યું તપાસમાં જાણવા મળ્યુંકે આ કંકાલ રામસુશીલનું છે મૃતક રામસુશીલ પાલના પત્ની ભાઈ અને કાકાએ આ પુરાવાઓ ને નષ્ટ કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા પોલીસે આ ઘટનાથી તેના ગામમા તપાસ હાથ ધરી તો જાણવું મળ્યું કે રામ સુશીલ અને તેની પત્ની રંજના.
વચ્ચે અવારનવાર ઝ ઘડા થતા હતા દોઢ વર્ષ સુધી રામ સુશીલ ઘર અને ગામમાં દેખાતા ન હતા મૃતકની પત્ની ઘરમાં એકલી રહેતી હતી અને બાદમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જતી રહી હતી પોલીસે જ્યારે રંજનાની પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો રંજનાએ જણાવ્યું કે તેના દિયર.
ગુલાબ પાલ સાથે તેનું બે વર્ષથી અફેર હતું અને આ કૃત્ય માં તેના કાકા પણ સામેલ હતા જે જમીન પડાવવા માગંતા હતા પોલીસે રંજના પાલ ગુલાબ પાલ અંજની પાલ અને કાકા રામપતિ પાલની ધરપકડ કરી છે જ્યારે 2 આરોપી હજુ ફરાર છે તેની શોધખોળ ચાલુ છે એસએસપી નવનીત.
ભસીને મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું કે હાડપિંજર મળ્યા બાદ પોલીસે મૌગંજ પોલીસ સ્ટેશનમાં કલમ 302 201નો ગુનો નોંધ્યો છે આને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી ને બાકીના આરોપીને પોલીસ પકડવા કાર્યરત છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેટમાં જણાવી શકો છો.