અક્ષય કુમારે ફરીથી એજ ભૂલ કરી દીધી છે સ્મ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ ગયા પછી લોકોને લાગ્યું હતું કે અક્ષય તેનાથી શિખામણ લેશે પરંતુ લાગે છેકે અક્ષય હજુ હોશમાં નથી આવ્યા અક્ષય અત્યારે લંડનમાં છે અને તેઓ અહીં એમની આવનાર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે શૂટિંગ સમયનું અક્ષયનું એક લુક સમયે આવ્યું છે.
જેમાં તેઓ સરદારના લુકમાં જોવા મળી રહ્યા છે એમને લાલ રંગની પાઘડી પહેરી રાખી છે અને અને મોટી મોટી દાઢી મૂછો છે પરંતુ અક્ષયની આ મોટી દાઢી મૂછ બિલકુલ નકલી લાગી છે અને તેને લઈને સોસીયલ મીડિયામાં લોકો અક્ષયને ટ્રોલ કરી રહ્યા છે એક વ્યક્તિએ અક્ષયને જોઈને લખ્યું એક વધુ ફેક લુક જયારે બીજાએ.
લખ્યું કે સસ્તો લાલ સીંગ ચડ્ડા જયારે એક અન્યે લખ્યું કે ભારતમાં બીજો કોઈ એક્ટર નથી વધ્યોકે શું ત્યારે અન્યે લખ્યું કેઅક્ષએ પોતાનું આ લુક કેશરીથી કોપી કર્યું છે અન્ય બીજાએ લખ્યું આ વખતે હું અક્ષયને દોશ નહીં આપું પરંતુ એ નિર્માતાઓ ને દોષ આપીશ જેઓ આમના પર પૈસા ખર્ચ કરી શકશે અક્ષયની.
છેલ્લી ફૂલમ સ્મ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ ગઈ હતી ત્યારે પણ લોકોએ કહ્યું હતું કે એમણે પોતાના રોલ માટે બિલકુલ મહેનત નથી કરી એટલું જ નહીં ફિલ્મના માલિક યશરાજ ફિલ્મના પ્રોડ્યુસરે આરોપ લગાવ્યો હતો કે અક્ષયે આ ફિલ્મ માટે અસલી મૂછો પણ ઉગાવી ન હતી તેના કારણે અક્ષયની ભારે બદનામી થઈ હતી.