હાલમાં મુંબઈમાં બૉલીવુડ એક્ટર ક્યારા અડવાણી કેમેરામાં કેદ થઈ તેવાજ તેની ચર્ચાઓ સોસીયલ મીડિયામાં થઈ રહી છે જણાવી દઈએ હાલમાં ક્યારા અડવાણીનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં ક્યારા અડવાણી કારમાંથી બહાર નીકળે છે એવાજ ત્યાં હાજર રહેલ મીડિયાને હાથ બતાવે છે અહીં આ દરમિયાન ક્યારાએ.
મીડિયાને અલગ અલગ પોઝ આપતા જોવ મળી ક્યારાએ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને લાઈટ ગ્રીન કલરનું બેકલેસ ટોપ પહેરીને સામે આવી હતી અહીં ખાસ વાત એ છેકે અભિનેત્રીનું આ ટોપ માત્ર એકજ દોરડા પર લટકેલ હતું તસ્વીરમાં જોઈ શકો છો ક્યારાએ અહીં સફેદ અને ગ્રીન કલરનો પજામો પહેર્યો હતો.
તે ક્યારાને સુંદર લાગી રહ્યો હતો જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે હકીકતમાં ક્યારે મુંબઈમાં એક મિટિંગમાં હાજરી આપવા માટે સાંતાક્રુઝ ગઈ હતી ત્યાં એક્ટર સમય નીકાળીને અલગ આગળ પોઝ આપ્યા હતા તેના કામની વાત કરીએ તો ક્યારા આવનાર ફિલ્મ ભૂલ ભુલૈયામાં જોવા મળશે જેમાં કાર્તિક આયર્ન અને તબ્બુ લીડ એક્ટરમાં છે.