દેશનો સૌથી મોટો આઈફા એવોર્ડ 2022 ની જાહેરાત કરી દેવામાં આવી છે અહીં આ વખતે બેસ્ટ એક્ટર અને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ એવા કલાકરોને આપવામાં આવ્યો છે જેઓ સાચેજ તેના હકદારછે આ વખતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ વિકી કૌશલની ઝોળીમાં આવ્યો છે એમની ફિલ્મ સરદાર ઉદ્યમસીંગમાં.
જબરજસ્ત રોલ નિભાવવાને લઈને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યોછે આ ફિલ્મે ભારતમાં જ નહીં વિદેશમાં પણ જલવો બતાવ્યો હતો વિકી કૌશલે સરદાર ઉદ્યમસિંગનો એવો રોલ નિભાવ્યો જે એક સિનેમાના ઇતિહાસમાં નામ લખી દીધું જયારે બીજું બાજુ બેસ્ટ એક્ટર્સનો એક્ટર કૃતિ સનોનને ફિલ્મ મિમિ માટે આપવામાં આવ્યો છે.
બધાને પાછળ છોડતા કીર્તિએ આ એવોર્ડ મેળવી લીધો છે જયારે બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટરનો રોલ પંજક ત્રિપાઠીને એમની ફિલ્મ લુડો માટે આપવામાં આવ્યો છે જયારે બેસ્ટ સ્પોર્ટીંગ ફિમેલ એક્ટર્સનો રોલ સાઈ તમાનકરને ફિલ્મ મીમી માટે આપવામાં આવ્યો છે નવાઈની વાત એછે કે વિકીને છોડતા આ બધા એક્ટર આઉટસાઇડર છે.
આ વખતે બહારથી આવતા એક્ટરોએ મેદાન મારી લીધું છે અહીં નવા એક્ટરને આ એવોર્ડ મળતા જનતા પણ ખુશ છે ખાસ કરીને જનતા આમને એવોર્ડ મળવા પર ખુશી વ્યક્ત કરી રહી છે કારણ કે અહીં આપવામાં આવેલ એવોર્ડ સાચા ટેલેન્ટના હકદારને આપવામાં આવ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.