Cli

સાઉથના 2 સુપરસ્ટાર ની એક સાથે થઈ ટક્કર બંને સાથે જોવા મળ્યા પ્રશાંત નીલની ગ્રાન્ડ પાર્ટીમાં…

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મોના દિગ્ગ્જ દિગ્દર્શક પ્રશાંત નીલે હાલમાં પોતાનો 49 મોં જન્મદિવસ મનાવ્યો આ ખાસ મોકા પર પ્રશાંત નીલે હાલમાં એમની બ્લોકબસ્ટર ફિલ્મ કેજીએફના સિનેમાઘરોમાં 50 દિવસે પુરા થવાની ખુશીમાં એક ગ્રાન્ડ પાર્ટી પણ આપી હતી આ પાર્ટીમાં સાઉથના કકન્નડ સુપસ્ટાર યશ અને પ્રભાષ પણ હાજર રહ્યા હતા.

જ્યાં કેજીએફ સ્ટાર રોકીભાઇ અને પ્રભાસની કેટલીક તસ્વીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે તસ્વીર હવે સામે આવી છે અને સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ દરમિયાન પ્રશાંત નીલે બેંગ્લુરુમાં એક ગ્રાન્ડપાર્ટીનું આયોજન કર્યું હતું જ્યાં ફિલ્મી દુનિયાના કેટલાય સ્ટાર પહોંચ્યા હતા આ પાર્ટીમાં યશ રોકી ભાઈ અને.

પ્રભાસ મળ્યા હતા એ મુલાકાત સમયની પણ તસ્વીર સામે આવી છે અહીં પાર્ટીમાં યશની પત્ની રાધિકા પણ જોવા મળી જ્યાં સ્ટાર કપલે એકબીજા સાથે તસ્વીર ક્લીક કરાવી હતી જણાવી દઈએ પ્રશાંત નીલની આવનાર ફિલ્મ સાલારમાં પ્રભાસ જોવા મળશે જે એક મોટા બજેટની ફીલ્મ છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *