Cli

નાચેગેં સારી રાતના લોકપ્રિય સીંગર તાજનું દુઃખદ નિધન આ ભયાનક બીમારીથી હતા પીડીત…

Bollywood/Entertainment Breaking

કદાચ આ ખબર સાંભળીને દરેક એ વ્યક્તિઓને દુઃખ લાગશે જેણે પોતાના બાળપણમાં નાચેગેં સારી સારી રાત ગીત સાંભળ્યું હશે કારણકે આ ગીતને ગાનાર તરસેમ સિંગ સૈની ઉર્ફે તાજનું નિધન થઈ ગયું અમે તમને 11 માર્ચના રોજ જાણકારી આપી હતી કે તાજ કોમામાં જતા રહ્યા છે અને એમને દુવાઓની જરૂર છે.

હોસ્પિટલમાં તેઓ એટલા દિવસો સુધી જિંદગી અને મોતની જંગ લડતા રહ્યા અને આખરે તેઓ તેનાથી હારી ગયા હાલમાં થોડા સમયે પહેલા ખબર આવી કે તાજનો અવાજ હંમેશા માટે ચાલ્યો ગયો છે અને તેઓ પોતાના કરોડો ચાહકોને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા તાજ હાર્નિયાથી પીડિત હતા અને એમની.

2 વર્ષ પહેલા સર્જરી કરવાની હતી પરંતુ કો!રોના વાયરસના કારણે તેને બંદ રાખવી પડી જેમ જેમ હાર્નિયાનો સમય વધ્યો તેમ તેમ હાલત બગડતી ગઈ જેના બાદ તેઓ કોમામા ચાલ્યા ગયા જે લોકો તાજને ઓળખતા નથી એમને જાણીને નવાઈ લાગશે કે 90ના દશકામાં જયારે ન હનીસિંગ હતા કે નહીં બાદશાહ હતા.

ત્યારે દરેક બાજુ તાજનું નામ ગૂંજ્યા કરતું હતું બ્રિટિશ મૂળના તાજને જોની ઝીના નામેં પણ ઓળખવામાં આવતા હતા એમને ક્રોસ ક્લચર એશિયન ફ્યુઝનના મ્યુઝિક દાતા પણ કહેવાય છે અને એજ કળાછે જે યુરોપ અને બ્રિટિશ એવા દેશોમાં ફેલાયેલ છે અને તે લોકો વચ્ચે બહુ લોકપ્રિય છે તાજના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *