લોકપ્રિય એક્ટર ચેતના રાજનું 21 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે ડોક્ટરની બેદરકારીએ તેનો જીવ લઈ લીધો છે મીડિયા રિપોર્ટની જાણકારી મુજબ પ્લાસ્ટિક સર્જરી દરમિયાન થયેલ એક ભૂલના લીધે ચેતનાએ પોતાનો જીવ આપીને તેની કિંમત ચૂકવવી પડી બતાવાઈ રહ્યું છેકે ચેતના પોતાનું ફેટ ફ્રી.
સર્જરી કરાવવા માટે હોસ્પિટલમાં ભરતી થઈ હતી પરંતુ ગઈકાલે એની તબિયત અચાનક બગડવા લાગી તેના ફેફસામાં પાણી ભરાવવા લાગ્યું અને તેના બાદ ચેતનાને બચવાની તમામ કોશિશો કરવામાં આવી પરંતુ તેઓ આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી રિપોર્ટમાં બતાવાયું છેકે ચેતનાએ પોતાના માતાપિતાને.
સર્જરી વિશે કોઈ જાણકારી આપી ન હતી તે પોતાના મિત્રો સાથે જ હોસ્પિટલ ચાલી ગઈ હતી પરંતુ જયારે ચેતનાના માતા પિતાને આ વાતની જાણકારી મળી તો તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને એમણે ડોક્ટર પર બેદરકારી નો આરોપ લગાવ્યો છે એમનું કહેવું છેકે ડોક્ટરની ભૂલના કારણે જ એમની પુત્રીનું નિધન થયું છે.
ચેતના કન્નડ સિનેમાની મશહૂર એક્ટર હતી એમણે ફિલ્મો તથા ટીવી સીસીયલમાં કામ કરી ચુકી છે ચેતનાનો મૃતદેહ અત્યારે હોસ્પ્ટિલમાં છે અને મૃતદેહને પોસ્ટમર્ટન કરવા માટે બીજી હોસ્પ્ટિલમાં મોકલવામાં આવશે જયારે ચેતનાના માતા પિતાએ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરાવી છે ચેતનાના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.