Cli

2021માં આ સ્ટારના મોત થી બૉલીવુડમાં માતમ છવાયો હતો…

Bollywood/Entertainment Breaking

વર્ષ 2021માં બોલીવુડે એવો ખરાબ સમય જોયો આ વર્ષમાં કેટલાક એવા મોટા સ્ટાર દુનિયા છોડીને ચાલ્યા ગયા જેમને લોકો ખુબજ પ્રેમ કરતા હતા વર્ષ 2021 હવે જવાની તૈયારી છે એવામાં એ દુનિયા છોડીને ચાલ્યા આ સ્ટારને આપણે યાદ કરી લઈએ લિસ્ટમાં પ્રથમ નામ બૉલીવુડ સુપરસ્ટાર દિલીપ કુમાર છે.

7 જુલાઈ એ દિલીપ સાહેબે મુંબઈના એક સરકારી હોસ્પિટલમાં શ્વાસ છોડી દીધો 58 વર્ષના દિલીપ કુમાર એવા કલાકાર હતા જેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે લિસ્ટમાં બીજું નામ સુરેખા સિકરીનું છે ઘર ઘરમાં દાદીસા બનીને લોકપ્રિય બનેલી સુરેખાએ અચાનક દુનિયા છોડી દીધી જયારે એમનું નિધન થયું ત્યારે ખબર પડી કે તેઓ પૈસાની પરિસ્થિતિ સારી ન હતી.

2 સપ્ટેમ્બર તો બોલીવુડનો સૌથી ખરાબ દિવસ બની ગયો ખબર આવી કે સિદ્ધાર્થ શુક્લનું નિધન થઈ ગયું છે 40 વર્ષનો ફિટ રહેવા વાળા સિદ્ધાર્થ અચાનક દુનિયા છોડી દીધી ટીવીના સૌથી હિટ એક્ટર અમિત મિસ્ત્રી નું નિધન પણ ચોંકાવનાર હતું જયારે રામ તેરી ગંગા મેલીના સુપર સ્ટાર રાજીવ કપૂર પણ આ વર્ષે દુનિયા છોડીને ચાલ્યા ગયા.

મંદિરા કૌશલના પતિ રાજ કૌશલ પણ અચાનક દુનિયા છોડીને ચાલ્યા ગયા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના બેતાજ બાદશાહ સરવણ રાઠોડ પણ આ વર્ષે સુનિયા છોડી દીધી કિશોર નંદલાસકર પણ અચાનક છોડી ગયા બૉલીવુડ અને ટીવીના દિગ્ગ્જ એક્ટર અનુપમ શ્યામ પણ લાંબી બીમારી બાદ આ વર્ષે દુનિયા છોડીને ચાલ્યા ગયા.

બિક્રમજીત કનવારપાલ બોલીવુડના એકમાત્ર એવા એક્ટર હતા જેમણે આર્મીથી રીટાર્ડ થયા બાદ ફિલ્મોમાં કામ કરવાનું શુરુ કર્યું તેઓ પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતું વર્ષ પૂરું થતા થતા એક્ટર બ્રહ્મા મિશ્રા નિધન એ લોકોનું દિલ તો!ડ્યું બ્રહ્માની લાસ ત્રણ દિવસ સુધી એમના બાથરૂમમાં પડી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *