Cli

આંધ્રપ્રદેશના આ ગામમાં થયું હતું પુષ્પા ફિલ્મનું શૂટિંગ અહીંના જંગલોનો ખુબસુરત નજારો…

Bollywood/Entertainment

હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ પુષ્પા ને દર્શકો તરફથી ખુબજ પ્રેમ મળ્યો એક્શન અને ગીતો સાથે ફિલ્મને લોકોઓએ ખુબજ પસંદ કરી સાઉથની આ ફિલ્મે હિન્દી બોક્સઓફીસના પણ તમામ રેકોર્ડ તોડી દીધા છેલ્લા બે વર્ષથી જે કમાલ બૉલીવુડ ન કરી શક્યુ તે કમાલ સાઉથની પુષ્પા ફિલ્મે કરી બતાવ્યો.

પુષ્પા ફિલ્મમાં ખાસ કરીને ઘણા જંગલ બતાવવામાં આવ્યા છે જેમાં ચંદનની દા!ણચોરીના સીન બતાવાયા છે અહીં ફિલ્મનું શૂટિંગના એ સીન આંધ્રપ્રદેશના એક ફોરેસ્ટ વાળા ગામમાં કર્યું છે ગામનું નામ મરેડુમલ્લી છે જેમાં ગામનો ખુબસુરત નજારો જોવા મળેછે આ ગામથી લગભગ 15 કિમી દૂર એક ખૂબ જ સુંદર ધોધ છે.

જે ચોમાસામાં ખૂબ જ સુંદર રળિયામણું લાગેછે આ ધોધ મોસમી છે ચોમાસામાં ખૂબ જ સુંદર અને રળિયામણા દેખાતા આ ધોધનું નામ અમૃતધારા છે અહીં ધોધને જોવા માટે ખુબ પ્રમાણમાં લોકો આવે છે અહીં સ્થાનિક રહેવાસીઓ આ ધોધ જોવા આવતા પ્રવાસીઓની સુવિધાઓનું તમામ ધ્યાન રાખે છે.

અહીંના સુંદર નજારાઓને કારણે મરેડુમલ્લીની ખીણો પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે વર્ષે લાખો લોકો અહીંના સુંદર નજારાને જોવા આવે છે અહીં ખૂબ જ સુંદર ધોધ તેમજ અદભૂત નજારો જોવા મળેછે જે પ્રવાસીઓને ખૂબજ પસંદ આવી રહી છે ગાઢ જંગલો વચ્ચે બનેલો ધોધ જલતરંગિની જોવા માટે પ્રવાસીઓ દૂરદૂરથી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *