આમ તો મિત્રો સેલિબ્રિટી મોટાભાગે ઘણા બધા નિયમોનું પાલન કરતા નથી કે ઘણી જગ્યાએ એમને રોકવામાં આવતા નથી પણ તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોકવામાં આવી હતી સમગ્ર ઘટના મુજબ દીપિકા પાદુકોણ સ્ટાફ મેમ્બર સાથે.
મોઢા પર માસ્ક લગાડીને એન્ટ્રી કરતા એક CRP જવાને રોકી હતી અને માસ્ક હટાવી ચહેરો દેખાડવાનુ કહીને આઇડી મેચ કરવું છે એમ જણાવ્યું હતું આ દરમિયાન દીપિકા પાદુકોણે તરત જ માસ્ક ને હટાવી દીધું હતું અને સભ્યતા પૂર્વક ઉભી રહી હતી એને પાંચ મિનિટ સુધી રોકી રાખી હતી.
એ પછી સ્ટાફ મેમ્બરે દીપિકાનું આઇડી કાર્ડ આપતા પ્રમાણિત કરીને જવાને એને જવા દીધી હતી દીપિકા પાદુકોણ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે આમ તો દીપિકા પાદુકોણને એના અભિનય થકી લોકો ખૂબ પસંદ કરતા હોય છે પરંતુ આ વીડિયોમાં.
એ CRP જવાનની શ્રેષ્ઠ કામગીરી ની પ્રસંસા કરી હતી નિયમો બધા માટે સરખા સાથે સેલિબ્રિટી હોય કે આમ આદમી બધાને દરેક નિયમો લાગુ પડે છે એવી બધી કોમેન્ટો થકી લોકોએ એ જવાનને ખુબ હાઈલાઈટ કરતા ભરપૂર વખાણ કર્યા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.