બોલીવુડથી અત્યારે એક બહુ પરેશાન કરી દે તેવી ખબર આવી રહી છે સલમાન ખાન અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવા મોટા સુપરસ્ટાર સાથે કામ કરી ચૂકેલા જાણીતા એક્ટર અરુણ વર્માનું થોડાજ પહેલાજ નિધન થઈ ગયું ભોપાલના રહેવા વાળા અરુણ વર્માની પીપલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
અરુણ વર્માએ 80થી વધુ બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું વરુણ પાછલા કેટલાક સમયથી બીમાર હતા તેના કારણે તેઓ મુંબઈ છોડીને એમના ઘર ભોપાલ રહેતા હતા અઠવાડિયા પહેલા જ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા જ્યાં એમની હાલત બગડતી ગઈ અને કેટલાક સમય પહેલા જ તેઓ દુનિયા છોડીને ચાલ્યા ગયા.
અર્જુન વર્મા કેટલીયે મોટી ફિલ્મોમાં જોવા મળ્યા હતા એમણે સલમાન ખાનની મોટી ફિલ્મ કિકમાં જબરજસ્ત અભિનય કર્યો હતો સની દેઓલ સાથે ફિલ્મ ડકૈતમાં જે પાત્ર નિભાવ્યું હતું ત્યાંથી એમને ઓળખાણ મળી હતી ફિલ્મોમાં એમના રોલ નાના જરૂર હોતા હતા પરંતુ એજ રોલમાં તેઓ જી!વ નાખી દેતા હતા.
અરુણ વર્માએ નાયક પ્રેમગ્રંથ મુજસે સાદી કરોગી હિરોપંતી ખલનાયક જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું જેઓ પોતાનું નાનું મોટું પાત્ર જોતા ન હતા પરંતુ જે પણ પાત્રમાં કામ કરતા તેમાં તેઓ ડૂબી જતા હતા એમના નિભાવેલ પાત્રને યાદ કરવામાં આવશે અરુણ વર્માના આત્માને શાંતિ મળે એજ પ્રથાના.