લાલસીંગ ચડ્ડા ફિલ્મ બાયકોટ કરવાની વાતને લઈને આમિર ખાને લોકોને પોતાની ફિલ્મ જોવા માટે વિનંતી કરી પરંતુ કેટલાય સમય બાદ આ બાયકોટને લઈને કરીના કપૂર કહી દીધું કે તેઓ આવા પ્રકારની વાતોને સિરિયસ જ નથી લેતી લાલસીંગ ચડ્ડા ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર પણ છે 11 ઓગસ્ટે રિલીઝ.
થવાની આ ફિલ્મને સોસીયલ મીડિયામાં લગાતાર બાયકોટ થઈ રહી છે ગઈકાલે આમિર ખાને તેને લઈને કહ્યું હતું કે મને દુઃખ થાય છેકે લોકો તેની ફિલ્મને બાયકોટ કરવાનું કહે છે અને લોકોને ફિલ્મ જોવા વિનંતી પણ કરી હતી પરંતુ કરીના કપૂરે તો પોતાના ઘમંડમાં જવાબ આપી દીધો લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કરીના કપૂર લોકો.
બાયકોટ કરે તેના પર કરીના કપૂરે કહ્યું અલગ અલગ પ્લેટફોર્મ છે અને બધાના અલગ અલગ વિચાર છે એટલે તમારે તેના માટે પણ તૈયાર રહેવું પડશે તમારે આવી વાતોને નજરઅંદાજ કરતા શીખવું પડશે નહીં તો તમારા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જશે એટલે હું આવા પ્રકારની કોઈ વાતોને ગંભીરતાથી નથી લેતી અમીરના બયાન બાદ.
કરીના કપૂરનું આ બયાન ખુબ હેરાન કરી દે તેવું છે આમ તો લાલ સીંગ ચડ્ડાને આમિર ખનના કારણે જ નહીં પરંતુ કરીના કપૂરના કારણે પણ બાયકોટ કરવામાં આવી રહી છે કારણ કરીનાએ 2020 માં કહ્યું હતું કે નહીં જાવ સ્ટારકિડની ફિલ્મો જોવા કોઈ તમને એમની ફિલ્મ જોવાનું દવાબ થોડું નાખી રહ્યું છે હવે લોકો કરીનાના આ બયાનની ક્લિપ શેર કરી રહ્યા છે.