આજ રાત્રે બિગબોસ 15 સિઝનનો વિનર મળી જશે પરંતુ કહેવામા આવે છેકે છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં જેણે પણ આ શોને જીત્યો છે એમની સફળતાનાં રસ્તા બંદ થઈ ગયા બિગબોસના 14 વિનરમાંથી ઘણા વિનરની જિંદગી બરબાદ થઈ ગઈ એટલું જ નહીં બિગબોસ 13 જીતનાર સિદ્ધાર્થ શુક્લા તો ભગવાનને વ્હાલા થઈ ગયા.
બિગબોસની પહેલી સીઝન વર્ષ 2006માં શરૂ થઈ હતી પહેલી સિઝનનો વિનર હતા રાહુલ રોય જેમણે આજની તારીખમાં કોઈ પૂછનાર નથી બિગબોસ 2ના વિનર આશુતોષ કૌશિક હતા તેઓ અત્યારે નાના મોટા શો કરીને ગુજારો કરે છે ત્રીજી સીજનનના વિનર વિન્દુ તારા સીંગ હતા તેના બાદ એમણે ફિલ્મોમાં કરિયર બનાવવાની કોશિશ કરી પરંતુ સફળતા હાથ ન લાગી
બીગબીસ 4ના વિનર સ્વેતા તિવારી હતા તેઓ ટીવી સીરીયલમાંજ રહ્યા ફિલ્મોમાં કોઈ ચાન્સ ન મળ્યો પાંચમું સીઝન જુહી પરમારે જીત્યું જીત્યા છતાં કોઈ સફળતા ન મળી બિગબોસ 6ની વિજેતા ઉર્વશી ઢોળકિયા રહી શો જીતવા છતાં તેઓ સફળતા ન મેળવી શકી બિગબોસની સીઝન 7 જીતનાર ગૌહર ખાન પણ કોઈ ખાશ સફળતા ન મેળવી શકી.
બિગબોસ સીઝન 8તો ખુબજ ચર્ચામાં રહી ગૌતમ ગોલાટી શોને જીતીને કહું જાણીતા બન્યા પરંતુ બિગબોસ બાદ તેઓ થોડાજ પ્રોજેક્ટના જોવા મળ્યા સીઝન 9 જીતનાર પ્રિન્સ નરુલા સૌથી વધુ રિયાલિટી શો જીતનાર છે અહીં ઇતિહાસ રયો છેકે બિગબોસના જેટલા પણ વિનર છે એમને જોઈએ તેવી સફળતા જિંદગીમાં નથી મળી..