Cli

જોડે આવવાથી ગરીબ મજુર ડરી રહ્યા હતા પછી ગૌહર ખાને બોલીને નજીક પાસે બોલાવ્યા પછી જે કર્યું ખરેખર…

Bollywood/Entertainment Breaking

કદાચ દરેક માણસ ગૌહર ખાનની જેમ થઈ જાય માણસને માણસ સમજી શકાય ન ગરીબ સમજી શકાય કે નહીં આમિર સમજી શકાય ગૌહર ખાનનો આ વિડિઓ દરેક માણસે જોવો જોઈએ અને તેનાથી માનવતાની શિખામણ લેવી જોઈએ હકીકતમાં ગૌહર ખાન મુંબઈના એક સ્ટુડિયો માંથી નીકળી રહી હતી.

ત્યારે એમને મીડિયા વાળાએ ઘેરી લીધી ગૌહર મીડિયાથી વાત કરી રહી હતી તેવામાં આ ગરીબ મજૂરોએ એમની સાથે ફોટો પડાવવાની વિનંતી કરી ગૌહરે મોડું કર્યા વગર જ એમને ફટાફટ એમની જોડે બોલાવી લીધા ત્યારે એમના માંથી એક બોલ્યો હું તમારી સાથે ઉભો રહું તો ખોટું લાગશે ત્યારે ગૌહર બોલી.

શું ખોટું લાગશે આટલા મોટા સ્ટાર જોડે આવા કપડામાં આ ગરીબ મજુર ઘબરાઈ રહ્યા હતા પરંતુ ગૌહરે જે રીતે પકડીને એમને કમ્ફર્ટ કર્યું એમનાથી હાથ મિલાવ્યો એમની સાથે તસ્વીર પડાવી વાત કરી તેનાથી એ કેટલા ખુશ થઈ ગયા એ તમને એમની ચહેરાની મુશ્કાન જોઈને સમજી શકો છો ગૌહરે પોતાની જિંદગીનો એક નાનકડો પળ.

આ ગરીબો જોડે જીવ્યો પરંતુ આ પળ આ ગરીબોને હંમેશા યાદ રહેશે એમને એ પણ યાદ રહેશે કે કોઈ મોટું સ્ટાર હતું જેમણે તેમની સાથે ભેદભાવ કર્યા વગરજ માણસાઈનો વ્યવહાર કર્યો કદાચ દરેક ગૌહરના આ વિડીઓથી શિખામણ લે અને માણસને માણસ સમજવા લાગે મિત્રો ગૌહર ખાનનો સ્વભાવ પસંદ આવ્યો હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *