Cli

હેલિકોપ્ટર દુર્ઘટમાં એક માત્ર બચી ગયેલ ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ના સ્વાસ્થ્યને લઈને એક મોટી ખબર…

Breaking

મિત્રો ભારત માતાના વીર સપુત વરુણસિંહ ના સ્વાસ્થ્યને લઈને એક મોટી અને સારી ખબર આવી રહી છે આપણા કરોડો ભારતીઓ ની દુવા કામ આવી ગઈ છે વરુણ સિંહના પિતા કેપિસિંહે જણાવ્યું હતું કે મારો પુત્ર બહુ બહાદુર છે તેઓ મોતથી જંગ જીતીને આવશે હવે એમની ભવિસ્યવાણી સાચી થતી જોવા મળી રહી છે.

તમલિનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક માત્ર જીવતા બચેલ ગ્રુપ કેપ્ટન વરુણસિંહની સારવાર બેગ્લોરની કમાન્ડ હોસિટલમાં ચાલી રહ્યો હતો તે દુર્ઘટનામાં વરુણસિંહનું 80 ટકા શરીર દાઝી ગયું હતું ડોક્ટરોએ જીવ લગાવી દીધો છે બચાવવામાં કર્ણાટકના મુખ્યમઁત્રી અને દેશની સરકારે મોટા ડોક્ટરોને કઈ પણ કરીને તેમનો જીવ બચવાના પ્રયાસ કરી રહ્યા છે.

તેઓ લાઈફ સિસ્ટમ સપોર્ટ પર આવી ગયા હતા એમન હાલત અસ્થિર થઈ ગઈ હતી પરંતુ હવે મોટી ખબર આવી રહી છેકે એમનું ઓક્સિજન માસ્ક હટાવી દીધું છે હવે તેઓ ખુદ શ્વાસ લઈ શકે છે મિત્રો આ મોટી ખબર છેકે તેઓ હવે ખુદ પોતાના દમ પર શ્વાસ લઈ શકે છે હવે મિત્રો એમની હાલતમાં સારો સુધારો આવી ગયો છે તેમ કહી શકાય.

મિત્રો કરોડો ભારતીયો ની દુવા છે એમની સાથે છે મિત્રો આપણા બધાની દુવાથી આ બધું થઈ શક્યું છે ભગવાન ઇચ્છશે તો ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બહુ જલ્દી આપણી સામે આવશે અને હેલીકિપ્ટર દુર્ઘટના પાછળની પુરી સત્ય હકીકત જણાવશે હકીકતમાં ત્યાં શું થયું હતું મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરી દેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *