Cli
પુત્રી આલિયા ભટ્ટને ઢીલા કપડામાં જોતા પિતા મહેશ ભટ્ટ, હજુ પણ પોતાની હરકતો ભુલ્યા નથી…

પુત્રી આલિયા ભટ્ટને ઢીલા કપડામાં જોતા પિતા મહેશ ભટ્ટ, હજુ પણ પોતાની હરકતો ભુલ્યા નથી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટ પોતાના શાનદાર અભિનય કેરીયર થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીટ ફિલ્મો થકી ખુબ લોકપ્રિયતા મેળવી ગયા વર્ષે લગાતાર હીટ ફિલ્મો આરઆરઆર.

ગંગુ બાઈ કાઠીયાવાડી અને બ્રમ્હાસ્ત્ર જેવી ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ નામના મેળવનાર આલીયા ભટ્ટ આવનાર સમયમાં ઘણી મોટી ફિલ્મો સાથે કામ કરી રહી છે રણબીર કપૂર સાથે લગ્ન બાદ આલીયા ભટ્ટે નવેમ્બર 2022 માં દિકરી રાહાને જન્મ આપ્યો‌ હતો માં બન્યા બાદ.

સખત જીમ વર્કઆઉટ અને યોગા થકી ફરી પોતાની ફિટનેસ ને લઈને આલીયા ભટ્ટ ખુબ જ ચર્ચામાં રહે છે પોતાની સુંદરતા અને ગ્લેમર લુક ને લઈને લાઈમલાઈટમાં રહેતી આલીયા ભટ્ટ તાજેતરમાં મુંબઈ નિતા અંબાણીની સાંસ્કૃતિક કેન્દ્ર ની ઇવેન્ટ માં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.

સિલ્વર ચમકદાર સાડી અને ડીપ નેક બ્લાઉઝ માં આલીયા ભટ્ટ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની પોલી હેર સ્ટાઇલ લાઈટ મેકઅપ માં આલીયા ભટ્ટે પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કરતા ચાહકોને દિવાના બનાવ્યા હતા ગળામાં સુંદર પેલેસ અને આકર્ષક એર રીગં સાથે આલીયા ભટ્ટ અપ્સરા જેવી લાગી રહી હતી.

તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ડીપનેક માંથી છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા હતા કાતીલ અદાઓ અને દિલકશ અંદાજ થી તેને પેપરાજી સામે પોઝ આપ્યા હતા આ દરમિયાન આલીયા ભટ્ટ પોતાના પિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહૂર પ્રોડ્યુસર મહેશ ભટ્ટ સાથે જોવા મળી હતી મહેશ ભટ્ટ હંમેશા પોતાની.

મોટી દિકરી પુજા ભટ્ટ સાથેના સંબંધો ને લઇને વિવાદો માં રહ્યા છે પોતાની જ દિકરીને લીપ કિસ કરવાના મામલે વિવાદો માં મહેશ ભટ્ટ છપડાયા હતા એ વચ્ચે આલીયા ભટ્ટ ની તરફ પણ તેઓ એવી જ નજરે દેખાતા આ વિડીઓ સામે આવતા લોકો મહેશ ભટ્ટ ને તેની હરક્ત બદલ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *