જણાવીશું ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ની તબિયત કેવી છે અત્યારે તેઓ ક્યાં છે 45 ટકા શરીર દાઝી ગયું છે તેમાં પણ એમના ઘણા ઓપરેશનપણ કરવામાં આવ્યા છે અધિકારીઓ એ શુક્રવારે જણાવ્યું કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને તમિલનાડુના વેલિંગટનથી બેગ્લુરની કમાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બુધવારે વરુણસિંહ ગંભીર રીતે દાઝેલ ગ્રુપ કેપ્ટન ને વેલિંગટનની એક હોસ્પિટમાં ખસેડ્યા હતા એમને પહેલા રોડ માર્ગથી એમ્બ્યુલન્સમાં સુલ્લુર લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ સારા ઈલાજ માટે બેગ્લોર ખસેડવામાં આવ્યા મિત્રો જણાવી દઈએ વેલિંગટનની હોસ્પિટલમાં એમના ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા હતા.
જે ઓપરેશન ઘણા લાંબા હતા તેના બાદ જયારે બેગ્લોરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે એમનું એક મોટું ઓપેરેશન થયું હતું અત્યારે એમની હાલત ખુબ નાજુક છે પરંતુ ડોક્ટરોએ જણાવ્યું હતું તેઓ બહુ જલ્દી સજા થઈ જશે અને આપણને એકસારી ખબર સાંભળવા મળેશે કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં.
જનરલ બિપિન રાવત એમના પત્ની મધુલેખા રાવત અને 11 અન્ય સૈનિકો આ દુર્ઘટનામાં શહિદ થઈ ગયા હતા જેમાંથી એક માત્ર ગ્રુપ કેપ્ટન વરુણસિંહ બચ્યા છે ગયા વર્ષે ટેકલિંક ખામીને કારણે લડાકુ વિમાન તેજસને સંભવિત દુર્ઘટનાથી સફળતાપૂર્વક બચાવી લેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ કેપ્ટન વરુણસિંહને ઓગસ્ટ મહિના શૌર્ય ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું.