એક કપલના લગ્નને હજુ માત્ર 20 દિવસજ થયા હતા દુલ્હો અને દુલહન પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગતા હતા પરંતુ એમની સાથે દર્દનાક દુર્ઘટના બની ગઈ કેરળમાં એક નદી કિનારે ફોટોશૂટ કરાવી રહેલા દુલ્હા દુલહન સાથે એક દુર્ઘટના થઈ ગઈ જેમાં દુલ્હાનું દુઃખન નિધન થઈ ગયું આ મામલો.
કેરળના જાનકીકાડુ નજીક કુડીયા યાદી નદીના કિનારાનો છે સોમવારે અહીં નવા લગ્ન કરેલ કપલ ફોટોશૂટની મજા લઈ રહ્યું હતું ત્યારે દુલ્હાનો પગ એક જગ્યાથીએ લપસી પડતા દુલ્હો સીધો નદીમાં પડી ગયો હતો પતિને પાણીમાં ડૂબતા જોઈને પત્નીએ તેને બચાવવાની કોશિશ કરી હતી અને તેનો પણ.
પગ લપસી ગયો હતો દુલહન પણ વહેતી નદીમાં પડી ગઈ આ દુર્ઘટનામાં દુલ્હાનું નિધન થઈ ગયું જયારે આજુબાજુના લોકો ડૂબતા જોઈને દોડી આવ્યા હતા ત્યારે દુલહનને હેમખેમ જીવિત બહાર કાઢી હતી અને તેને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં દુલહનની હાલત નાજુક છે.
બતાવવામાં આવી રહ્યું છેકે બંને પતિ પતિ 14 માર્ચના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા આ મામલે સ્થાનીય પોલીસે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી કુટિયાયાદી નદીમાં કેટલાય ટુરિસ્ટ મો!તની ઝપેટમાં આવી ચુક્યા છે અહીં નદીમાં ઊંડા ખાડા હોવાથી તેનાથી છેતરાઈ જતા હોય છે હવે આ દુલ્હાનું નિધન થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.