આજના જમાનામાં બાળકોને ભણાવવા આસાન નથી કારણ કે સ્કૂલ ફીઓ એટલી વધી ગઈ છેકે વાલીઓ પણ વિચાર કરી જાય છે પરંતુ આજે અમે તમને બતાવશું આજે દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ જેમાં બાળકની વાર્ષિક ફી એટલી છેકે જેનાથી તમારું એમબીબીએસ પણ પૂરું થઈ જાય હા મિત્રો આ હાઈફાઈ સ્કૂલ.
સ્વિટ્ઝર્લૅન્ડની સુંદર વાડીઓમાં છે સ્વિટ્ઝર્લૅન્ડ આમ પણ મોંઘી સ્કૂલને લીધે જાણીતું કે અહીં 10 સ્કૂલ તો એવી છે જ્યાં વાર્ષિક ફી માત્ર 56 લાખથી વધુ છે પરંતુ એમાંથી સૌથી મોંઘી શાળા ઇન્સ્ટિટ્યુટ લે રોસે છે અહીંની તે સ્કૂલ સૌથી પ્રખ્યાત અને સૌથી જૂનામાં જૂની શાળા છે. અહીં શાળામાં સ્પેન ઈજિપ્ત બેલ્જિયમ ઈરાન અને.
ગ્રીસના રાજાઓએ પણ અહીં અભ્યાસ કર્યો હતો અહીં અમિર પરિવાના બાળકો ભણે છે જ્યાં શાળાની ફી 130000 ડોલર છે એટલે કે ભારતીય રૂપિયામાં 98 લાખ રૂપિયા થાય છે અહીં 420 છાત્રો શિક્ષણ લઈ રહ્યા છે જેમના 120 શિક્ષક છે અને એક ક્લાસમાં 10 વિધાર્થી બેસી શકે છે સ્કૂલ એડમિશનની 7 થી 18 વર્ષના વિધાર્થીઓજ લઈ શકે છે.