Cli

મોડલે 13 વાર કરાવી પોતાના બ્રેટની સર્જરી કર્યો સૌથી મોટી સાઈઝ હોવાનો દાવો…

Ajab-Gajab Bollywood/Entertainment

હોલીવુડની મોડલ કેટી પ્રાઈસ અત્યારે પતિ કરલ વુડ્સ સાથે થાઈલેન્ડમાં રજાઓ માનવી રહી છે અહીં રજાઓ દરમિયાન કેટીએ જણાવ્યું કે તેણે 13 વાર પોતાની બ્રેસ્ટની સર્જરી કરાવી ચુકી છે અને તેનો અનુભવ કેવો રહ્યો મીડિયા રિપોર્ટ મુજબ 43 વર્ષની કેટી પ્રાઇસે પોતાના બ્રેસ્ટની સર્જરી કરાવીને અલગ લુક આપ્યો છે.

પોતાના શરીરનો વધારાનો ફેટ હટાવીને તેની સર્જરી કરાવી છે તેની આ સર્જરીથી કેટીનો પરિવાર બહુ ડરેલ છે કારણ તેનાથી કંઈ આડઅસર ન થઈ જાય કેટીએ પોતાની પહેલી બ્રેસ્ટ સર્જરી 18 વર્ષની ઉમરમાં કરાવી હતી અને અત્યાર સુધી તેની બ્રેસ્ટની સાઈઝ સૌથી મોટી સાઈઝ થઈ ગઈ છે ગયા વર્ષે જ.

કેટી પ્રકેશ નામના સર્જનથી મળી હતી જેમણે કેટીની પહેલી સર્જરી કરી હતી પરંતુ આ વખતે સર્જરી કરવાની ના પાડી હતી તેના શિવાય તેના પતિએ પણ કેટીને સર્જરી કરવાની સલાહ આપી હતી કેટીનો દાવો છેકે તેની બ્રેસ્ટ દુનિયાની સૌથી હોટ અને મોટી છે કેટીની આ વારંવાર સર્જરીથી તેની માં અને બોયફ્રેન્ડ પણ પરેશાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *